કોરોનાના ડરથી ગામડે ભાગી ગયેલા લોકો માટે મોટા સમાચાર, ગામડે બેઠા-બેઠા આ 3 કામ કરીને થશે લાખોની કમાણી

Share post

આપણા  દેશની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે, પરંતુ હજી પણ લોકો રોજગાર માટે શહેર બાજુ વધુ વલણ ધરાવે છે. કારણ કે તેઓને લાગે છે, કે ગામમાં સારી રોજગારની તકો રહેલી નથી. સ્થિતિ એવી છે, કે હવે શહેરમાં પણ નોકરીની ઘણી અછત રહેલી છે. આવી સ્થિતિમાં, અમે ગામનાં લોકોને વ્યવસાયનાં ઘણાં સારાં વિકલ્પો જણાવીશું. આ વ્યવસાયો સરળતાથી માત્ર 40,000- 50,000 નાં ખર્ચે શરૂઆત કરી શકાય છે, જેમાંથી આપ લાખો રૂપિયાનો નફો મેળવી શકો છો.

એલોવરા ફાર્મિંગ એ ગામનાં લોકોની માટે ખુબ જ એક સારો વ્યવસાયિક વિચાર છે. આની માટે, તમારે માત્ર એકવાર જ ખેતરમાં વાવેતર કરવું પડશે.ત્યારપછી, પાક લગભગ કુલ 3 વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. જો, આપ અંદાજે 1 હેક્ટર જમીનમાં એલોવેરાની ખેતી કરો છો, તો આપને 1 વર્ષમાં તમને કુલ 9 -10 લાખ રૂપિયાનો નફો મળશે. માર્કેટમાં એલોવેરાની સારી એવી માંગ રહેલી છે. તેની કિંમત માત્ર 40,000- 50,000 રૂપિયા હશે.

ગામનાં લોકો ખજૂરનાં વાવેતરથી પણ ખૂબ જ સારી એવી કમાણી કરી શકે છે. હાલમાં ઘણા ખેડુતો એમનાં ધંધાથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખાસ ધ્યાન રાખો, કે તેની ખેતી માટે વિશેષ જાણકારીની આવશ્યકતા રહેલી છે, આની સાથે જમીનને પણ યોગ્ય રીતે સમજી લેવી જોઈએ, તો જ આપ એની ખેતી કરી શકશો તેમજ એક સારો વ્યવસાય પણ કરી શકશો. આની સાથેજ તમને કુલ 10-15 લાખ રૂપિયાનો નફો પણ મળશે.

આજનાં સમયમાં ફૂલોની માંગ અગાઉ કરતાં ઘણી વધી રહી છે. તમામ લોકો પૂજા, શણગાર વગેરેમાં ફૂલોનો પણ ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ફળોની ખેતી કરીને વેપાર કરવાથી સારો લાભ પણ થશે. ઘણા પ્રકારનાં ફૂલો ઉગાડવામાં આવે છે, જેમાં આપને સરકારની સહાય પણ મળશે. જો, આપ માત્ર અડધા એકર જમીનમાં જ ફૂલોની ખેતી કરો છો, તો માત્ર 1 વર્ષમાં આપને કુલ 10-11 લાખ રૂપિયાનો નફો પણ મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post