દિવાળી પહેલા આ એક રૂપિયાની નોટ તમને બનાવશે માલામાલ, જાણો કેવી રીતે?

Share post

પર્વની ઋતુ અગાઉ તમે જો કોઈ કમાણી કરવાની તક શોધો છો તો તમે ઘરબેઠા માલામાલ બની શકો તેમ છો. તેમજ સૌથી સારી વાત એ છે કે, આમાં તમારે કંઈ પણ કરવાની જરૂર પણ નથી થતી. જો તમારી પાસે જૂની એક રૂપિયાની નોટો હોય તો તમે સરળતાથી એક લાખ જેટલાં રૂપિયા મેળવી શકો છો. તમારે આ ખાસ નોટનાં ફોટોને વેબસાઈટ ઉપર મુકવા પડશે. જેની બાદ લોકો તમારી નોટ માટે બોલી લગાવશે તેમજ તમે લોકો જેને ઈચ્છોને તેને આ એક રૂપિયાની નોટ વેચીને લાખો રૂપિયા સરળતાથી કમાઈ શકો છો.

તો ચાલો આજ અમે તમને જણાવી દઈએ કે, આ લાખ રૂપિયા કમાવવા માટે તમારી પાસે કઈ 1 રૂપિયાની નોટ હોવી જરૂરી છે તેમજ કેવી રીતે પૈસા કમાઈ શકશો. આ નોટનું ઓક્શન કરીને તમે એક લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. તે સિવાય તમે આ નોટોની બોલીમાં ભાવતાલ પણ કરી શકો છો. આજ અમે તમને જણાવી દઈએ કે, ઈન્ડિયામાર્ટ ઉપર આ નોટોને ઘર બેઠાં સારા એવા ભાવે વેચી શકાય છે. આ પ્લેટફોર્મ ઉપર તમને જૂની સારા રૂપિયા મળશે. 1 રૂપિયાનાં નોટની સ્ટોરી એકદમ જુદી જ છે. તેને RBIએ નહીં પણ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં છે.

એ જ કારણ છે કે, 1 રૂપિયાની નોટ ઉપર RBIનાં ગવર્નરની સહી નથી હોતી. એક રૂપિયાની નોટ ઉપર ભારત દેશનાં નાણાંકીય સચિવની સહી કરેલી હોય છે. એક રૂપિયાની પ્રથમ નોટનું મુદ્રણ 30 નવેમ્બર, 1917 નાં રોજ કરી હતી. 1 રૂપિયા નોટ ઉપર કિંગ જ્યોર્જ પંચમનો ફોટો હતો. RBIની વેબસાઈટ મુજબ વર્ષ 1926માં પ્રથમ વાર 1 રૂપિયાની નોટ છાપવાની બંધ થઈ ગઈ હતી. તેને વર્ષ 1940માં ફરીથી ચાલુ કરવામાં આવી હતી. જે બાદ વર્ષ 1994માં એક રૂપિયાની નોટની છાપણી અત્યારે બંધ કરી છે. જેનું પ્રારંભ ફરીથી વર્ષ 2015માં થઈ હતી. રૂપિયા કમાવવાની આ મોકો ઈ-કોમર્સ વેબસાઈટ ઉપર ટ્રેન્ડ કરે છે. જો તમારી પાસે માતા વૈષ્ણવદેવીનાં 5 તેમજ 10 રૂપિયાનાં સિક્કાઓ હોય તો તમે તે સિક્કાને વેચીને પણ ઘણા પૈસા કમાઈ શકો છો.

તમને લોકોને જણાવી દઈએ કે, વર્ષ 2002માં આ 5 અને 10 રૂપિયાનાં સિક્કાઓને બહાર પાડવામાં આવ્યા હતાં. માં રાનીનો ફોટો હોવાને કારણે આ સિક્કાઓને ખુબ જ લક્કી માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં માં વૈષ્ણવદેવીની પૂજા કરવામાં આવે છે. જેના લીધે લોકો આ સિક્કાને મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચે છે. આ એક રૂપિયાની નોટનાં વેચાણ સંબંધી વધારે માહિતી માટે તમે ઉપર જણાવેલ વેબસાઈટ ઉપર જઈને માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત તે વેબસાઈટ ઉપર જ તમે તમારી 1 રૂપિયાની નોટનું વેચાણ કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…