સાડા ત્રણ કરોડમાં વેચાયું આ ઘેટું- જાણો એવી તો શું ખાસિયત છે… જુઓ વિડીયો

Share post

હાલમાં એક એવાં સમાચાર સામે આવી રહ્યાં છે, કે જેને સાંભળીને આપને પણ થોડા સમય માટે વિશ્વાસ નહી થાય. વિશ્વમાં ઘણી વાર એવાં કિસ્સાઓ બનતાં હોય છે, કે જે સૌને આશ્વર્ય પમાડે છે, જેમાં અમુક એવી વાત એવી હોય છે તેમાં  લોકોમાં કુતુહલ થાય. આવી અનેક ઘટના અને રસપ્રદ વાતો સાંભળીને લોકો નવાઈ પામતા હોય છે.

આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે એને સાંભળી લોકોને નવાઈ લાગી છે. તમે ઘેટાની કિંમત હજારો રૂપિયામાં સાંભળી હશે ક્યારેય પણ લાખ રૂપિયા સુધીની સાંભળી છે? આજે અમે કરોડો રૂપિયામાં વેચાયુ હોય એવાં ઘેટાની વિશે જણાવીશું. હાલમાં જ એક ઘેટું રૂપિયા અંદાજે કુલ ૩.5 કરોડમાં વેચવામાં આવ્યું છે.

જેને કારણે એને વિશ્વનું સૌથી મોંઘુ ઘેટુ લોકો માની રહ્યા છે.આ કિસ્સો બન્યો છે લાનાર્કમાં. આ વિસ્તાર નેધરલેંડ પાસે આવેલો છે. આ દેશમાં હરાજી વખતે કુલ 3 ખેડૂતોએ આ ઘેટાની ખરીદી કરી છે.લાનાર્કની માર્કેટ સ્કોટીશ નેશનલ ટેક્સલ સેલમાં એની હરાજી કરવામાં આવી હતી. આ ઘેટાનો ‘ટેક્સલ’ નામની ઘેટાની જાતમાં એનો સમાવેશ થાય છે તેમજ એ વિસ્તારમાં આ ઘેટાઓ ખુબ જ જાણીતાં છે.

હાલમાં જ આ ‘ટેક્સલ’ નામની ઘેટાની જાત દુર્લભ પ્રજાતિમાં આવે છે. તેથી એની માંગ પણ ખુબ જ વધારે હોય છે. ‘ટેક્સ્લ’ નામનો આ ખુબ જ નાનો દ્વીપ નેધરલેંડની પાસે આવેલો છે.અત્યાર સુધીમાં આ ઘેટાની કિંમત ત્યાનાં ચલણ મુજબ કુલ 5 પોઈન્ટ હતી પણ આ વખતની હરાજીમાં ખુબ જ વધારો જોવાં મળ્યો છે. હાલમાં આ ઘેટું ભારતીય ચલણ મુજબ કુલ 3.5 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યું છે.

આ ઘેટું ત્યાનાં ખેડુતો એ ખરીદ્યું છે. આ ખેડુતો વિશેષતાવાળા ઘેટાની ખરીદી કરવાં માટેનાં ઘણાં શોખીન છે. આ ખેડૂત ઘેટા વિશે તેમજ ઘેટાની જાત વિષે સંશોધન કરે છે. આ ખેડુતનું નામ છે જેફ એકેન. એમણે આ ઘેટું એમના સાથીઓની સાથે મળીને ખરીદ્યું છે. તેઓની મીડિયા સાથેની વાતમાં જાહેર કરવામાં આવ્યું હતું, કે આ વખતની માર્કેટમાં તમામ લોકો આ ઘેટાની ખરીદી કરવાં માટે ઈચ્છતા હતાં.

એમાં એમને સૌથી વધારે રકમ ચૂકવીને આ ઘેટું ખરીદવામાં આવ્યું છે.લાનાર્કની માર્કેટનાં આવા ઘેટાની જાતને વિષે સંશોધન કરનારાં લોકો પણ આ હરાજીમાં ભાગ લેતાં હોય છે. આ હરાજીમાં આ વખતે એને સૌથી વધુ સારી જાતનાં ઘેટાની ખરીદી કરી શકાય તેની માટે એને શરૂઆતથી જ કુલ 2 લોકો વચ્ચે સાથે મળીને ઘેટાની ખરીદી કરવાનો નિર્ણય લીધો હતો.

જેમ જેમ આ ઘેટાની હરાજીમાં કીમત વધતી ગઈ એમ બીજા એક વ્યક્તિએ પણ આ ઘેટામાં ખરીદી કરવાની ભાગીદારી દાખવી હતી તેમજ કુલ 3 વ્યક્તિએ સાથે મળીને આ ઘેટું ખરીદ્યું હતું. એમની પાસેથી મળેલ જણકારી પ્રમાણે આ એક એવી શ્રેષ્ઠ જીનેટિક વાળું ઉત્કૃષ્ટ પશુ હતું.

આ માર્કેટમાં અંદાજે કુલ 8 લોકો સામેલ હતાં તેમજ એ તમામ ઘેટાની ખરીદી કરવાં માટે ઈચ્છતા હતાં. આની માટે ઘેટાની કિંમત ખુબ જ ઉંચી જતી રહી હતી.આમ, આ રીતે ઘેટાની કિમતનો રેકોર્ડ છેલ્લે વર્ષ 2009 માં સૌથી વધુ હતો તેમજ હાલમાં આ રેકોર્ડ પણ તુટી ગયો છે.ત્યાનાં ચલણ મુજબ એની કિંમત કુલ 3,50,000 ગીની રહેલી છે.

એની અમેરિકન ડોલર મુજબ કુલ 4,90,651 ડોલર થાય છે. પાઉન્ડમાં કુલ 3,67,500 પાઉન્ડ થાય છે. જયારે ભારતીય ચલણ મુજબ ગણવામાં આવે તો કુલ 3.5 કરોડ રૂપિયા જેટલી થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post