ઓફિસ ખોલવા માટે દુનિયા ની નવમી સૌથી મોંઘી જગ્યા જાણો ભારતમાં ક્યાં છે?, શું છે ભાડું?

Share post

દેશની રાજધાની દિલ્હી નું દિલ કહેવામાં આવતા કનોટ પ્લેસ ના કોઇ ઓફિસ ખોલવા માટે દુનિયાની ૯મી સૌથી મોંઘી જગ્યા છે. સંપત્તિ સલાહકાર કંપની cbri સીરીયલ ના સર્વેક્ષણ મુજબ અહીંયા ઓફિસ લાયક જગ્યા નું વાર્ષિક ભાડુ 144 ડોલર પ્રતિ વર્ગ ફૂટ સુધી છે.
Cbri વૈશ્વિક સ્તર ઉપર ઓફીસના ભાડાની કિંમત નું ધ્યાન રાખે છે. તે દર વર્ષે ગ્લોબલ પ્રાઇમ ઓફિસ ઓક્યુપેન્સી કોસ્ટ નું સર્વેક્ષણ કરે છે. દિલ્હીમાં આ સર્વેક્ષણમાં ગયા વર્ષે નવમા સ્થાન ઉપર રાખવામાં આવ્યું હતું. હોંગકોંગમાં સેન્ટ્રલ ડીસ્ટ્રીક સતત બીજા વર્ષે પહેલા સ્થાન ઉપર હતું. અહીંયા કોઈ ઓફિસ માટે એક વર્ષનું ભાડું 322 ડોલર પ્રતિ વર્ગ ફૂટ છે. રિપોર્ટમાં કહ્યું છે કે નવી દિલ્હીના કનોટ પ્લેસ માં ઓફિસ ખોલવા નું ભાડું 143 ડોલર પ્રતિ વર્ગ ફૂટ છે. આ ગયા વર્ષની જેમ નવમા સ્થાન ઉપર છે.

મુંબઈનું બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ અને નરીમાન પોઇન્ટ આ લિસ્ટમાં ક્રમશઃ 27 માં અને 40 માં સ્થાન ઉપર છે.આ સ્થળોએ ભાડુ ક્રમશઃ ૯૦ ડોલર પ્રતિ વર્ગ ફૂટ અને 68 ડોલર પ્રતિ વર્ગ ફૂટ વાર્ષિક છે.2018માં બાંદરા કુર્લા કોમ્પલેક્સ 26 માં સ્થાને અને નરમ પણ 37 માં સ્થાને હતા.

Cbri ના ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી ભારત, દક્ષિણપૂર્વ એશિયા અને આફ્રિકા anshuman મેગેઝીને કહ્યું કે ઓફિસ ની જગ્યા ઉપર ભારતીય બજારમાં સારું રોકાણ છે.વૈશ્વિક કંપની તે શહેરોમાં પોતાના કાર્યાલય ખોલવા માટે તે શેરોમાં રોકાણ કરવા માટે તૈયાર છે.

અંશુમન મેગેઝીને કહ્યું કે અંગ્રેજીમાં અલગ અલગ શહેરોમાં cbd માં ભારત નું આગવું સ્થાન છે. તેઓએ કહ્યું કે કોમર્શિયલ ઓફિસ માર્કેટનું રિયલ એસ્ટેટ સેક્ટર ની મજબૂતી વધારવામાં મોટો હાથ છે. Prime માર્કેટ હોવાથી દિલ્હીમાં સતત સુધારા આવી રહ્યા છે.

તે દુનિયાના ૧૦ સૌથી મોંઘા વિસ્તારમાં પોતાની હાજરી નોંધાવવામાં સફળ રહ્યું છે. Cbri ના સર્વે ઉપરથી ખબર પડે છે કે ઓફિસની જગ્યાને લઈને દુનિયાના 10 સૌથી મોંઘા વિસ્તાર માંથી છ એશિયાના છે. આ લિસ્ટમાં લન્ડન નું વેસ્ટ એન્ડ બીજા સ્થાને છે, હોંગકોંગનું કોલું ત્રીજા, ન્યુ યોર્કનું મીડટાઉન મેન હેટ ચોથા સ્થાને છે જ્યારે ચીનમાં બીજીનું finance street પાંચમા સ્થાને છે. આ રિપોર્ટમાં દુનિયાભરના 10 મોંઘા વિસ્તારના લિસ્ટમાં ઘણા ઓછા બદલાવ થાય છે. વધુમાં વધુ દેશો ગયા વર્ષની સૂચી મુજબ પોતાનું સ્થાન જાળવી રાખે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…