fbpx
Sat. Jul 20th, 2019

આ ચાર જગ્યા ને જોઈને તમે પણ ભૂલી જશો ધરતી, જુઓ ફોટાઓ..

કહેવામાં આવે છે કે દુનિયા ખૂબ જ ખૂબસૂરત છે. અને આ દુનિયા પર એવી જગ્યાઓ પણ રહેલી છે કે જેની ખુબસુરતી જોવા માટે લોકો મજબુર થતા હોય છે. અને આ જગ્યાઓની જોયા બાદ લોકો બસ તેને જોયા જ કરે છે. આ વિષય ને ધ્યાનમાં રાખીને આજે અમે તમને થોડીક એવી જગ્યાઓ વિશે બતાવવા જઈ રહ્યા છે તે જે જોવાની તમે કલ્પના પણ કરી ન હોય પરંતુ તે વાસ્તવિક છે.

વેનેઝુએલામાં સ્થિત 9222 ફૂટ ઊંચો માઉન્ટ રોરાઈમાં  વર્ષમાં 8 મહિના સુધી ધૂળ થી ભરાયેલું રહે છે. અને તે આ ત્રણ દેશ વેનેઝુએલા, ગુયાના અને બ્રાઝિલ ને જોડવાનું કામ કરે છે. અને અહીંથી આ પહાડ ને જોવામાં એવું લાગે છે કે આ પહાડ કોઈ ગ્રાફિક ડિઝાઇનર એ બનાવ્યો હોય.

તમને જણાવી દઇએ કે અહીંયા ના યુક્રેનનો ‘ટનલ ઓફ લવ’ જે આ દેશનું સૌથી રોમેન્ટિક જગ્યા માંથી એક માનવામાં આવે છે. અને આ જગ્યાની એવી ખૂબસૂરત રીતે બનાવવામાં આવ્યું છે કે જેને જોઈને તમે બિલકુલ કાલ્પનિક રીતે બનાવ્યું હોય તેવું જ લાગે.

હવે વાત કરીએ બોલીવીયા ની તો અહીંના ઓરુંરો માં સ્થિત એક જગ્યા નું નામ સાલાર છે. અને અહીં દુનિયાનું સૌથી મોટું મીઠાનું મેદાન છે. તમને બતાવી દઈએ કે આ સુંદર નજારો જોવા માટે તું તમારે બોલિવિયાના ઓરુંરો જગ્યા પર જવું જોઈએ.

સાથે તમને જણાવી દઇએ કે અહીંયા અમેરિકાના મોટાના રાજ્યમાં સ્તિર માઉન્ટ ગ્રીનેલ આવેલું છે. અહીંયા નો લાલ રંગ નો પહાડ ખૂબ જ નયન રમણીયા જોવા મળી રહ્યો છે. અને જોવામાં આ પહાડી એવી લાગી રહી છે કે આ પાડો પર જાણે આજ વરસી રહી હોય તેવું જણાય આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…