કોરોના વચ્ચે ઘરે મુકાવો આ મશીન- દરરોજ ચાર કલાક કામ કરી, દર મહીને કરો 1.20 લાખની કમાણી

Share post

આજે અમે આપને જણાવવા માટે જઈ રહ્યા છીએ એક એવો વેપાર કે જેનાથી લાખો રૂપિયાની કમાણી થઈ શકે છે. આ વેપારની શરૂઆત કરવાં માટે  મશીન જેનાથી તમે દિવસ દરમિયાન ફક્ત કુલ 4 કલાક કામ કરીને કુલ 4,000  તેમજ જો વધારે સમય ફાળવો તો વધારે રૂપિયાની આવક મેળવી શકો  છો. તો આવો જાણીએ આ મશીન તથા વેપારને વિશે.

અહિ વાત થઈ રહી છે એક જ્યુસ તેમજ પીણું બનાવવાં માટેનાં વેપારની, હવે જો આ મશીનની આપ ખરીદી કરો છો. આ એક મશીનથી આપ કુલ 125 મીલી પીણાંને નાના-નાના પાઉચમાં ભરી ને આ પાઉચ તેયાર કરવામાં આવે છે. આ મશીનથી દર કલાકે કુલ 800-1,400 જેટલા પાઉચ બનાવી શકાય છે તથા આવા પાઉચનું આપ વેચાણ કરી શકો છો.

જો, સરેરાશ હિસાબ કરવામાં આવે તો માર્કેટમાં આવા મળતાં પાઉચ માત્ર 5 રૂપિયામાં મળે છે તથા જો એનો બનાવવાનો ખર્ચો ગણવામાં આવે તો માત્ર 2 રૂપિયા થાય છે. તો હવે આપ જ હિસાબ કરી શકો છો કે, આપને આ પાઉચ કેટલામાં આપવા જોઈએ. જો, માત્ર 1 રૂપિયાનો નફો રાખવાંની વાત કરવામાં આવે તો આને આપ હોલસેલનાં ભાવમાં નફાની સાથે વેચી શકો છો.

હવે એક ઉદારણ તરીકે આપણે જોઈએ કે, આ એક મશીન માત્ર 1 કલાકમાં કુલ 800-1,400 પાઉચ બનાવે એટલે કે અંદાજે માત્ર 1 કલાકમાં કુલ 1,000  પાઉચ બને તેમજ જો માત્ર 1 રૂપિયાની કીમત ગણવામાં આવે તો લગભગ માત્ર 1 કલાકમાં આપ 1,000 રૂપિયા કમાઈ શકો છો. તે જ રીતે જો કુલ 4 કલાકનો હિસાબ કરવામાં આવે તો કુલ 4,000 તેમજ અને જો કુલ 8 કલાક નો હિસાબ કરવામાં આવે તો કુલ 8,000  રૂપિયા કલાકોમાં કમાઈ શકાય છે.

ઘરે બેઠા બિઝનેસમાં આની ગણતરી કરવામાં આવે છે. કેમ કે, આ મશીન ઘરમાં વપરાતી વીજળીથી પણ ચાલી શકે છે. આના માટે આપનાં વિસ્તારની ખાદ્ય પ્રદાર્થ વિભાગની કચેરી માં એક સાદી અરજી દ્વારા મંજુરી તેમજ લાઈસન્સ મેળવવું પડે છે. જેનો ખર્ચ અંદાજે માત્ર 3,000 રૂપિયા જેટલો થાય છે.લાઈસન્સ મળ્યા પછી આપ બનાવીને એનું વેચાણ દુકાનમાં, મોટી-મોટી બજારમાં, મોલમાં, શાળા-કોલેજોમાં પણ કરી શકો છો. ઘર બેઠા જ ધંધો કરનાર લોકોની માટે આ મશીન એક અમુલ્ય તક સમાન છે તેમજ આ મશીન કુલ 1,50,000 રૂપિયા જેવી કીમતમાં ખરીદી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post