ખાટલામાં સૂતેલી યુવાન પુત્રવધૂને સસરાએ એકસાથે સુવા માટે કહ્યું અને પછી થયું એવું કે… -જાણો સમગ્ર ઘટના

Share post

સ્ત્રીઓની સાથે થઈ રહેલ માનસિક તથા શારીરિક અત્યાચારને લઈ કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ કચ્છ જીલ્લામાંથી સામે આવી રહી છે. કચ્છનાં રાપર તાલુકામાં આવેલ રાસાજી ગઢડા ગામમાં પરિણીત યુવતીએ સસરા વિરુદ્ધ જાતિય સતામણી તથા સાસરીયાની વિરુદ્ધ સામે શારીરિક અને માનસિક ત્રાસ તથા દહેજની ફરિયાદ કરતાં હોબાળો મચી ગયો છે.

માત્ર 23 વર્ષની પરિણીતાએ ફરિયાદમાં ચોંકાવનાર માહિતી લખાવી છે. પરિણીતાએ ફરિયાદ કરી છે કે, એ રાત્રે ખાટલામાં સૂતી હતી ત્યારે ત્યાં સસરા આવી ગયા તેમજ બાજુમાં સુવાનું જણાવ્યું હતું. જો કે, પુત્રવધૂએ સાસુને બોલાવતાં તે રૂમમાં ચાલી ગઈ હતી.

પરિણીતાએ ફરિયાદમાં આર્પો મુક્યો છે કે, આ ઘટનાના બીજા દિવસે પરિણીતા રસોઇ બનાવી રહી હતી ત્યારે સસરો ત્યાં પણ આવી ગયો હતો અને એની કમરે ચિંટિયો ભરી લીધો હતો. જેને કારણે પરિણીતા ફરથી ગુસ્સે ભરાઈ હતી તેમજ સાસુને બોલાવી સસરા અંગે ફરિયાદ કરી હતી. વાસનાંધ સસરાની હરકતો વિશે પરિણીતાએ એનાં પતિને પણ ફરિયાદ કરી હતી.

પરિણીતાએ પતિ તથા સાસુને ફરિયાદ કરતાં તેઓએ સસરાને સમજાવવાની જગ્યાએ પુત્રવધૂને જ ફટકારી હતી. જેને લીધે પરિણીતાએ બાલાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સાસરીયાની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી પરિણીતાને દહેજ અંગે ત્રાસ આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post