ભોજન બનાવતી વખતે આ મહિલા એવું તો શું કરે છે કે, એને જોવા માટે લાગે છે લોકોની લાઈનો -જુઓ વિડીયો

Share post

સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારના લોકો જોવા મળતાં હોય છે. ઘણા લોકો પોતાની પ્રતિભાથી તમામ જગ્યાએ છવાઇ જાય છે તો ત્યાં અમુક લોકો એવા પણ હોય છે કે, જેઓ પોતાની હરકતોથી વાયરલ થઇ જતાં હોય છે. સોશિયલ મીડિયા પર તસવીરો તેમજ વીડિયોને વાયરલ થતા વધુ સમય નથી લાગતી. કંઇક એવુ જ થયુ છે એક મહિલા સાથે કે, જેણે તમામ લોકોને આશ્વર્યચકિત કરી દીધા છે.

મહિલાની અનોખી આદતથી લાગી લોકોની ભીડ :
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલાની દુકાન પર ખુબ ભીડ જોવા મળી રહી છે. સામાન્ય રીતે માર્કેટમાં તળેલુ-મસાલેદાર ફૂડ ખાવુ તમામ લોકોને પસંદ હોય છે તેમજ તમે કહેશો કે, દુકાનમાં ભીડ લાગવી કોઇ મોટી વાત નથી. હકીકતમાં આ મહિલાની ભોજન બનાવવાની રીત એટલી અલગ છે કે, એને જોવા માટે દુકાનની બહાર લોકોની ભીડ લાગે છે.|

મહિલાને ઉકળતા તેલથી ભય લાગતો નથી :
આ મહિલા ઉકળતા તેલમાં હાથ નાંખીને ભોજન બનાવે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આ મહિલાએ હાથમાં મોજા પણ પહેર્યા કે નથી તેમજ એના હાથમાં કોઇ ચમચો અથવા તો બેટર નાંખવા માટે કોઇ વસ્તુ છે. આ મહિલાનું જણાવવુ છે કે, ચમચાનો ઉપયોગ લુઝર્સ કરે છે. મહિલાની આ કલાબાજીને જોવા માટે એની દુકાનની બહાર ભીડ એકત્ર થઇ જાય છે.

સોશિયલ મીડિયા પર છવાઈ ગયો વીડિયો :
આ વીડિયોને અત્યાર સુધીમાં કુલ 24,000 થી પણ વધારે વખત જોવામાં આવ્યો છે. આટલુ જ નહી પરંતુ એના પર લોકો રિએક્ટ પણ કરી રહ્યાં છે. આ વીડિયો ઇન્ડોનેશિયાનો છે અને લોકોનું માનવુ છે કે, ઉકળતા તેલમાં હાથ નાંખીને ભોજન બનાવવુ એક કળા તો છે. આનીં સાથે જ વિજ્ઞાન પણ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

 


Share post