હાર્દિક પંડ્યાના ઘરમાં બંધાયું પારણું- પત્ની નતાશાએ બેબી બોયને આપ્યો જન્મ

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે ક્રિક્રેટજગતમાં પ્રસિદ્ધ થયેલ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ નતાશાની સાથે થોડાં સમય પહેલાં જ લગ્ન પણ કર્યાં હતાં. જેને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. એ વાત તો એ છે, કે હાલમાં જ પિતા બન્યો છે. તેની પત્ની સ્ટેનકોવિચ નતાશાએ આજનાં દિવસે એટલે કે ગુરુવારનાં રોજ એક બેબી બોયને જન્મ આપ્યો છે. હાર્દિકે જાતે જ ટ્વીટ કરીને આ ગુડન્યૂઝ સૌની સાથે શેર પણ કર્યા હતા.

હાર્દિક પંડ્યા એ થોડાં મહિના પહેલાં એટલે કે 31 મેના રોજ જ નતાશાની સાથે લગ્ન પણ કર્યા હતા. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નતાશા એ પ્રેગનન્ટ હોવાની માહિતી પણ સૌને જણાવી હતી.

આની અગાઉ જ બંનેએ જાન્યુઆરીમાં સગાઈ પણ કરી લીધી હતી. ત્યારે હાર્દિકએ નતાશાની સાથે ફોટો શેર કરતાં લખ્યું પણ હતું કે, ‘મે તેરા,તૂં મેરી જાને સારા હિન્દુસ્તાન.મૂળ તો સર્બિયાની નતાશા એ ફિલ્મોની ઉપરાંત રિયાલિટી શો ‘નચબલિયે-9’માં પણ જોવા મળી હતી. નતાશા એ ‘બિગ બોસ -8’માં પણ ભાગ લઈ ચૂકેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post