જાણો કેમ સવાર સવારમાંસેક્સ કરવામાં વધુ મજા આવે છે ? આ કારણ જાણી તમે ચોંકી જશો.

Share post

સામાન્ય રીતે દુનિયાભરના લોકો રાતના સમયે સેક્સ કરતા હોય છે, પરંતુ ઍક્સપર્ટ્સ કહે છે કે સેક્સ માટેનો બેસ્ટ સમય એ છે જ્યારે બંને પાર્ટનર્સ રિલેક્સ હોય. બંને પાર્ટનર્સ રિલેક્સ હોય એવો એક જ સમય છે અને એ છે સવારનો સમય. આ સિવાય પણ સવારના સેક્સના ઘણા બધા ફાયદા છે, જેના વિશે  તમે જાણશો તો દંગ રહી જશો.

સારી ઉંઘ લિબેડો માટે જવાબદાર હોય છે. એટલે જો સવારના સમયે સેક્સ કરવામાં આવે તો બંને પાર્ટનર્સ સેક્સની મજા લઈ શકે છે અને અત્યંત સારો ઈન્ટરકોર્સ થાય છે.  સવારના સેક્સ કરવામાં આવે તો ભરપુર માત્રમાં ઑક્સિટૉસિન હારમોન રિલીઝ થાય છે. જે હાર્મોનને લીધે આખો દિવસ તમારો મૂડ સારો રહે છે અને તમે તમારા પાર્ટનરની ઘણા નજીક પણ આવી જાઓ છો.

આ મુદ્દા વિશે જાણીને કદાચ તમને હસવું પણ આવે, પરંતુ ઍક્સપર્ટ કહે છે કે સવારે કરાયેલો સેક્સ વર્કઆઉટની ગરજ સારે છે. વળી, એ સમયે બંને પાર્ટનર ફ્રેશ હોય એટલે તેઓ વધુ ઝનૂનથી સેક્સ કરતા હોય છે, જેને કારણે તેમની 300 જેટલી કેલરી બળી જાય છે.

ઍક્સપર્ટ્સ તો એમ પણ સલાહ આપે છે કે કપલ્સે તેમનું બૉન્ડિંગ બનાવી રાખવા અને એવરગ્રીન રહેવા માટે અઠવાડિયામાં બે વખત સવારે સાથે નહાવું અને સાવર સેક્સ કરવું. આ પ્રકારના પ્રયોગને કારણે કપલ્સનો એકબીજામાં રસ જળવાયેલો રહે છે અને તેઓનો રોમાંચ પણ જળવાયેલો રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post