fbpx
Wed. Oct 16th, 2019

જાણો કેમ કુતરાઓ ગાડી પાછળ પડે છે ? આ કારણ જાણી તમે ચોંકી જશો.

ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે કોઈ ગાડી ઝડપથી ચાલે છે તો તેની પાછળ કૂતરાઓ ભસવા લાગે છે. મોટાભાગે આવું રાતના સમયે જોવા મળે છે. પરંતુ આજ કૂતરાઓ તેની ગલીમાં રહેલી ગાડીની પાછળ નથી ભાગતા.

આખરે એવું શું હોય છે કુતરાઓ અમુક ગાડીઓ ની પાછળ જ ભાગે છે નહીં કે બધી ગાડીઓ પાછળ. આજે અમે તમારા આ સવાલથી જોડાયેલા જવાબને રજુ કરવા જઈ રહ્યા છીએ. જે ચોકાવનારો છે. તો આવો જાણીએ તેના વિશે.

કુતરાઓ હંમેશા પોતાનો વિસ્તાર નક્કી કરી લે છે અને આ વિસ્તારની દરેક વસ્તુ અને તેઓ ઓળખે છે. કૂતરાઓની સૂંઘવાની શક્તિ થી આપણે બધા જાણકાર છીએ. તેથી તેઓ દરેક વસ્તુને તેની ગંધથી ઓળખે છે.

જ્યારે કોઈ એવી ગાડી તેમના વિસ્તારમાં દાખલ થાય છે જેમાંથી તેને બીજા કૂતરાના મૂત્રની વાસ આવે છે તો તેઓ ભસવા લાગે છે. તેમના વિસ્તારમાં બીજા કુતરાઓ ની જાણકારી ન થાય તેના કારણે તેઓ ગાડી પાછળ ભાગવા લાગે છે અને તે ગાડી ને દૂર સુધી ભગાવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…