fbpx
Wed. Oct 16th, 2019

BRTS રૂટમાં ચાલતી ભાવનગર પોલીસની જીપે ત્રણને અડફેટે લીધા,અને જીપમાંથી દારૂ પણ મળ્યો,

બે ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

બાપુનગર વિસ્તારના હિરાવાડી પાસે બીઆરટીએસ રૂટમાં ચાલી રહેલી ભાવનગરના સિંહોર પોલીસની જીપે રીક્ષાને અડફેટે લીધા હતા. જેમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. માત્ર એટલું જ નહીં પોલીસની જીપમાંથી દારૂ પણ મળી આવ્યો હતો અને લોકોએ તેનો વીડિયો પણ શૂટ કર્યો હતો.

આ ઘટના બાદ પોલીસ જીપનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. જ્યારે બાઈક પર જતાં બે શખ્સ ઈજાગ્રસ્ત થયા છે. ત્યાર બાદ બન્ને ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે બાપુનગર પોલીસ અને જી ટ્રાફિક ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક રાજુભાઈ છારા હોવાનું જાણવા મળ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…