ખેતરમાં કામ કરતી વખતે ખેડૂતને એવી વસ્તુ મળી કે ચમકી ઉઠ્યું ખેડૂતનું નસીબ, રાતોરાત બની ગયો લાખોપતિ
આ ધરતી પર તમામ મનુષ્ય પોતાનું નસીબ લઈને જ જન્મતો હોય છે. કોઈ પણ મનુષ્ય કેટલો પણ ગરીબ કુટંબમાં જન્મેલ હોય પન એના નસીબને આધારે એ ક્યાંથી ક્યાં પહોચી જાય છે એ તો આપણે બધા જાણીએ જ છીએ તથા તેની અંગેના કેટલાંક ઉદાહરણો પણ આપણી સામે આવતા હોય છે. જેના વિષે આપણે ચર્ચા નહિ કરીએ પન મૂળ વાત કરીએ તો માણસનાં નસીબને વિષે. આજે અમે આપને એવા જ એક માણસ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નસીબ કેવી રીતે ચમકી જાય છે. તો આવો વિગતવાર જાણીએ આ વ્યક્તિ વિષે.
કોનું નસીબ ક્યારે ચમકી જાય કાંઈજ કહી શકાતું નથી. આપને પણ જાણીને વિશ્વાસ નહિ આવે કે ખેતરમાં કામ કરતી વખતે એ ખેડૂતને શું મળ્યું ? ખાસ કરીને એ ખેડૂતનાં હાથમાં એવી કિંમતી વસ્તુ આવી છે કે, જેના વડે તેના નસીબનો દરવાજો ખુલી શકે છે. રોજની જેમ એ દિવસે પણ માલિકના જણાવ્યા પ્રમાણે ખેતરમાં કામ કરવા ગયો હતો એને ખબર ન હતી કે આજે એનું નસીબ ખૂલવાનું છે. એણે કામની શરુઆત કરી તેમજ જેવો ખેતરમાં એક જુના વૃક્ષની નજીક જામેલી માટીને સાફ કરવા ગયો તો ત્યાં એને ખુબ જ કિંમતી વસ્તુ મળી આવી.
આ માણસ બ્રિટનનો વતની છે. એના માલિક દ્વારા એમનું ખેતર તેમજ ખેતરની જાળવણી એને સોંપવામાં આવી હતી. જેથી રોજની સફાઈ તથા દેખરેખ 60 વર્ષીય આ ખેડૂત જ કરી રહ્યાં છે. પહેલા તો એને લાગ્યું કે, આ નકામી વસ્તુ એને મળી આવી છે પણ પાછળથી એને સાચી ખબર પડી. એના હાથમાં ‘બ્લેક ગોલ્ડ’ લાગ્યું હતું. ખાસ કરીને ‘બ્લેક ગોલ્ડ’ એક ફંગસનું નામ હોય છે. જેની કિંમત ભારતનાં બજારમાં અંદાજે કુલ 20 લાખ રૂપિયા રહેલી છે.
એક પ્રકારનું ફંગસ જેને ‘બ્લેક ટ્રફલ’ કહેવામાં આવે છે. જેને ફ્રાંસ, જર્મની, ઇટલી તથા વિદેશોમાં ખુબ હોંશથી લોકો એને ભોજનમાં લે છે. આ બ્લેક ટ્રફલને ‘બ્લેક ગોલ્ડ’ પણ કહેવામાં આવે છે. એ ખુબ જ કિંમતી હોય છે. એમાંથી જાત જાતના ખાદ્ય પદાર્થો પણ બનાવી શકાય છે. નસીબ અને ભાગ્યની વાત કરીએ તો આ વાત એવા લોકોને જ સાચી લાગે છે, જેમની સાથે આવા બનાવ બન્યા હોય.. આ ખેડૂતની જિંદગી પણ એક દિવસમાં બદલાઈ ગઈ…
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…