હિંદુ ધર્મ બાદ સૌપ્રથમ કયા ધર્મની ઉત્પતિ થઈ હતી – આ હકીકત જાણી કંપી ઉઠશે આત્મા

Share post

આમ તો હિંદુ ધર્મ બાદ કેટલાય પ્રાચીન ધર્મોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે, પેગન, વુડુ વગેરે પણ હિંદુ તથા જૈન બાદ યહૂદી ધર્મ એકમાત્ર એવો ધર્મ હતો કે, જેણે ધર્મને એક નવી વ્યવસ્થામાં ઢાળી દીધો તથા એક નવી દિશા તેમજ સંસ્કૃતિ આપી હતી. હઝરત આદમથી લઈને અબ્રાહમ તથા અબ્રાહમથી લઈને મુસા સુધીની પરંપરા યહૂદી ધર્મનો ભાગ રહેલો છે. આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક હિંદુ ધર્મની પરંપરા સાથે જોડાયેલ હતા.

એવું માનવામાં આવે છે કે, રાજા મનુને જ યહૂદી લોકોને હઝ નૂહ કહેતા હતા.  વિશ્વનાં સૌથી પ્રાચીન ધર્મો માંનો એક છે યહૂદી ધર્મ, અંદાજે 4,000 વર્ષ જુનો આ ધર્મ હાલમાં ઈઝરાઈલનો રાજધર્મ રહેલો છે. યહૂદી ધર્મની શરૂઆત પૈગંબર હઝરત ઈબ્રાહીમથી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે કુલ 2,000 વર્ષ પહેલા થયો હતો. હઝ ઈબ્રાહીમ બાદ યહૂદી ઇતિહાસમાં સૌથી મોટું નામ ‘પૈગંબર મુસા’નું છે.

હઝરત મુસા યહૂદી જાતિના પ્રમુખ વ્યવસ્થાપક રહેલાં છે. હમુસાને પહેલેથી જ ચાલી આવતી એક પરંપરાને સ્થાપિત કરવાને લીધે યહૂદી ધર્મના સંસ્થાપક માનવામાં આવી રહ્યાં છે. હઝ. મુસા બાદ યહુદીઓને વિશ્વાસ રહેલો છે કે, કયામતના સમય માં એમના આગલા પૈગંબર આવશે.  વિશ્વનાં પ્રાચીન ધર્મોમાંથી એક યહૂદી ધર્મમાંથી ઈસાઈ તથા ઇસ્લામ ધર્મની ઉત્પત્તિ થઇ હતી.

ઇસ્લામની ઇસ્લામની એક ઈશ્વર પરિકલ્પના, ખતના, બુતપરસ્તીનો વિરોધ, નમાઝ, હઝ, રોઝા, જકાત, સુદખોરીનો વિરોધ, કયામત, કોશર, પવિત્ર દિન, ઉમ્માહ જેવી તમામ વાતો યહૂદી ધર્મમાંથી લેવામાં આવેલ છે. પવિત્ર ભૂમિ, ધાર્મિક ગ્રંથ, અન્જીલ, હદીસ તથા તાલ્મુદણી કલ્પના એક જ છે. ઈસાઈ તથા ઇસ્લામમાં આદમ, હવ્વા, ઈબ્રાહીમ, નૂહ, દાવુદ, ઈસાક, ઈસ્માઈલ, ઇલ્યાસ, સોલોમન વગેરે તમામ મહાન લોકો યહૂદી પરંપરાથી જ છે.

હઝરત અબ્રાહમને યહૂદી, મુસલમાન તથા ઈસાઈ એમ કુલ 3 ધર્મના લોકો પોતાના પિતામહ માને છે, આદમથી લઈને અબ્રાહમ સુધી તથા અબ્રાહમથી લઈને મુસા સુધી યહૂદી, ઈસાઈ તથા ઇસ્લામ તમામ લોકોના પૈગંબર તો એક જ છે પણ મુસા બાદ યહુદીઓને પોતાના આગલા પૈગંબર આવવાની હજી પણ રાહ જોઈ રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post