કઈ છોકરી તમને પ્રેમ કરશે ? હવે નક્કી કરો આ રીતે…

Share post

જો તમારું દિલ કોઈ છોકરી ઉપર આવી ગયું છે તો થોડા સજાગ બની છોકરીની ચાલ ઉપર નજર રાખો. જો છોકરીની ચાલ બદલી બદલી નજર આવે અને કમરમાં લચક વધારે આવે તો સમજી જવું કે તે પ્રેમ કરવા માટે તૈયાર છે. અમે નથી કહી રહ્યા પરંતુ એક ખુલાસો થયો છે.

તમને જણાવી દઇએ કે ફ્રાન્સની એક યુનિવર્સિટીના સંશોધન કરતા હોય શોધ્યુ છે કે શારીરિક ક્રિયાઓ ને કારણે જે સમયે મહિલાનું ગર્ભવતી હોવાની સંભાવના હોય છે તે સમયે તેમની ચાલમાં વધારે આકર્ષણ હોય છે. આ સમય દરમ્યાન મહિલાઓની ચાલ કામોત્તેજક કહી શકાય અને તેમાં સામાન્ય વ્યવહાર થી થોડું પરિવર્તન હોય છે. આ સમયે મહિલાઓ વધારે આકર્ષક લાગે છે.

આ યુનિવર્સિટીના એક પ્રોફેસર નિકોલસ ના નેતૃત્વમાં કરવામાં આવેલા અભ્યાસનું પરિણામ 103 બિન વિવાહિત છોકરીઓની આકર્ષક ચલના વિશ્લેષણના આધારે થી કરવામાં આવ્યું છે. અભ્યાસ માં દરેક છોકરીને એક ઓરડામાં બે સારી રાહ જોવાનું કહેવામાં આવ્યું. થોડાક સમય બાદ એક સ્માર્ટ માણસને તેમની વચ્ચે બેસાડવામાં આવ્યો. તે તેની સાથે હસીને વાત કરવા લાગ્યો.

ત્યારબાદ બધાને એક લેબમાં લઇ જવામાં આવ્યા ત્યાં તેઓને અભ્યાસની વાત કરવામાં આવી. જણાવવામાં આવી રહ્યું છે કે તે છોકરીઓને આ વાતની ખબર સુધ્ધા નહોતી કે તેમની ચાલ ને કેમેરામાં કેદ કરવામાં આવી રહી છે. જ્યારે મહિલાઓ રૂમમાં પહોંચી તો તેમની મંજૂરી લઈને તેમની મોઢાની લાળ ની તપાસ કરવામાં આવી. તપાસના આધારે શોધકર્તાઓએ કહ્યું કે મહિલાઓની ચાલના આધારે પ્રેમ પ્રતિ તેમના વલણનો અભ્યાસ કરવામાં આવ્યો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…