Tue. Aug 4th, 2020

પાકવીમો ન મળ્યો હોય તો અહીંયા કરો ફરિયાદ, ખેડૂત મિત્રોને શેર કરો

Share post

ઘણા મિત્રો અમને મેસેજ કરી રહ્યા છે કે પાક વીમા નથી મળ્યો તો ફરિયાદ ક્યાં કરવી. તો આજે અમે એના માટે આ માહિતી આપી રહ્યા છીએ. આ માહિતી વધુને વધુ શેર કરીને ખેડૂતો ને લાભાન્વિત કરાવજો.અમે આજે તમને તમામ જિલ્લાના ખેડૂતો ક્યાં ફરિયાદ કરવી તેની માહિતી ફોન નંબર સાથે આપેલ છે.

રાજકોટ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, અરવલ્લી અને ખેડા, એમ 11 જિલ્લાના ખેડૂતો રિલાયન્સ જનરલ ઇન્સુરંસ કમ્પનીને સોંપાયા છે.

ઓફિસ: 5મોં માળ, મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ, પ્લોટ – 16, સેક્ટર-11, ગાંધીનગર. મોં. 7817988403 છે.

અમરેલી, પંચમહાલ, ભરૂચ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા અને, મોરબી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, આણંદ એમ 11 જિલ્લાના ખેડૂતો યુનિવરસલ સોંપો જનરલ ઇન્સુરંસ કમ્પનીને સોંપાયા છે.

અમદાવાદ ઓફિસ:
401, ચોથો માળ, થર્ડ આઈ -1, હેવમોર રેસ્ટોરન્ટ સામે, પંચવટી ચાર રસ્તા, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-380009. મોં. 7043346697 છે.

જામનગર, મહીસાગર, દાહોદ, ગીર-સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર એમ 6 જિલ્લાના ખેડૂતો ભારતી એ એક્સ એ જનરલ ઇન્સુરંસ કમ્પનીને સોંપાયા છે.

401-402, ચોથો માળ, થર્ડ આઈ -1, હેવમોર રેસ્ટોરન્ટ સામે, પંચવટી ચાર રસ્તા, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-380009. મોં. 40229000; 9769662599

જૂનાગઢ, અમદાવાદ, બોટાદ, સાબરકાંઠા, કચ્છ એમ 5 જિલ્લાના ખેડૂતો અગ્રિકલચર ઇન્સુરંસ કમ્પની ઓફ ઇન્ડિયા ને સોંપાયા છે.

અમદાવાદનું સરનામું:
પહેલો માલ, જીવન વિકાસ બિલ્ડીંગ, જહાંસીની રાણીના પૂતળા સામે, સેટેલાઇટ રોડ, અમદાવાદ. મોં. 9687878328 અને 079-26472600

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post