સતત છ વર્ષ સુધી ગૌમાતાને ઝેર આપી કરવામાં આવ્યો અનોખો પ્રયોગ, પરિણામ એવું આવ્યું કે…

Share post

કેટલાંક લોકો એવું વિચારતાં હોય છે કે, જો ગાય બીમાર હોય તો એનું મૂત્ર પીવાથી કેવાં પ્રકારની બીમારી આવી શકે છે. જો ગૌમૂત્ર યોગ્ય ન હોય તો એવી સ્તિથીમાં શું કરવું જોઈએ? રાજીવભાઈએ આ જાણવા માટે એક દેશી ગાય પર કુલ 6 વર્ષ સુધી પ્રયોગ કર્યો હતો. ગાયને સતત કુલ 6 વર્ષ (ખુબ ઓછા પ્રમાણમાં જેનાથી તે મરે નહીં) સુધી ઝેર ખવડાવ્યું હતું  તે પણ સૌથી ખરાબ ઝેર ખવડાવ્યું હતું.

જેનું નામ છે સંખિયા. એને અંગ્રેજીમાં આર્સેનિક કહેવામાં આવે છે. રોજ ગાયને ઘાસચારામાં દેવામાં આવ્યું હતું. આ પણ ખુબ ઓછું હોય છે. કારણ કે, વધુ આપવાથી ગાય મૃત પામી જાય છે. કુલ 6 વર્ષ સુધી રાજીવભાઈએ જે ગાય પર પ્રયોગ કર્યો હતો, તે હાલમાં પણ જીવિત છે. આની સાથે જ સ્વસ્થ અને તંદુરસ્ત છે.

રાજીવભાઈએ સતત કુલ 6 વર્ષ સુધી ગૌમૂત્ર તથા છાણ, લોહીના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. કારણ કે, લોકોનું જણાવવું છે કે, જે પણ કંઈ ખાઈએ પી છીએ. એ લોહી અથવા તો પેશાબ મારફતે બહાર આવે છે. જ્યારે સતત કુલ 6 વર્ષ સુધી તે ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. ક્યારેય પણ થોડું એવું ઝેર પણ કોઈ વસ્તુમાંથી મળી આવ્યું નથી. આ ખૂબ જ અદ્ભૂત કહેવાય છે. ગાયનાં શરીરમાં ભગવાને એવી સુવિધા કરી છે કે, જે ઝેરનું શુદ્ધિકરણ કરી શકે છે.

ગાયના મોંમાં ભગવાન શંકરનો વાસ :
હિન્દૂ ધર્મમાં જણાવતાં કહે છે કે, ગાયનું સંપૂર્ણ શરીર દેવભૂમિ છે કે, જ્યાં કુલ 33 કોટિ દેવી તથા દેવતા નિવાસ કરે છે. પુરાણોમાં એક પુરાણ છે ભવિષ્ય પુરાણ. જેમાં ગાયની અંદર ક્યાં તથા ક્યા દેવતાનો વાસ રહેલો છે, તે સ્પષ્ટ લખ્યું છે. ગાયની પીઠમાં બ્રહ્મદેવ, કંઠમાં વિષ્ણુ ભગવાન તથા મોં માં ભગવાન શિવનો વાસ રહેલો છે તથા જેવી રીતે ભગવાન શંકરે ઝેર પીને લોકોને બચાવ્યા હતાં એ જ રીતે ગાય પણ પોતે ઝેર પીને લોકોને બચાવે છે. જે આ પ્રયોગથી સિદ્ધ થઈ ગયું હતું.

મિત્રોએ બધું ઝેર ગાયના ગળામાં રહી ગયું હતું. કેમ કે, જે ગાય પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. એને ઝેર આપ્યા બાદ એના ગળાની આજુબાજુ કુલ 6 વર્ષમાં એક બ્લુ રંગની બની ગઈ હતી. રાજીવભાઈએ ત્યાંથી લોહી લઈ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એમાં સઁખિયા (આર્સેનિક) ઝેર મળી આવ્યું હતું. આ પરથી આવું જાણવા મળે અથવા તો ઝેર ગળાની નીચે ઉતર્યું જ નહીં, કદાચ ભગવાન શંકરે રોકી લીધું હતું.

મિત્રો, જો આપને કોઈ બીમારી હોય તથા તમે ગૌમૂત્ર લેવા માટે ઇચ્છતાં હો તો તમે ચિંતા કર્યા વગર ગૌમૂત્ર પીજો. જો આપને એવું લાગી રહ્યું હોય કે, ગાય કચરો ખાઈ ગઈ છે તો તમે ચિંતા ન કરતાં આ કચરો એનાં મૂત્ર સુધી ન જાય. કારણ કે, ભગવાને એના શરીરમાં એવી સુવિધા કરી છે પરંતુ તમારું દિલ તથા મન મનાવવા માટે જે ગાય સારું ઘાસ ખાતી હોય, સારા હવામાનમાં રહેતી હોય તથા નિયમિત હરવા ફરવા માટે જતી હોય એનું મૂત્ર જરૂર પીજો, જો ઉપલબ્ધ હોય તો.

કદાચ આપ એવી જગ્યાએ રહો છો કે, જ્યાં ગાય કચરો ખાય છે. એવી કોઈ ગાય મળતી જ નથી કે, જે શુદ્ધ ઘાસચારો ખાતી હોય તથા બરાબર ફરવા જતી હોય અને તમે કોઈ બીમારીથી હેરાન થઈ રહ્યા હોય તથા બીમારી માટે તમારે ગૌમૂત્ર જ જોઈએ. તમે કોઈપણ સંકોચ વગર તે ગાયનું મૂત્ર લઈ લો જે ત્યાં હાજર છે. એ કાંઈ જ નુકસાન નહીં કરે પરંતુ કંઈક લાભ થશે.

અત્યાર સુધીમાં ગૌમૂત્ર પર જે સંશોધન થયા છે તે એ છે કે, એનાથી કોઈ જ આડઅસર થતી નથી. જો તમે વધુ ગૌમૂત્ર પી લીધું તો તમારું શરીર કુલ 20 મિનિટમાં ફાલતું ગૌમૂત્રને પેશાબ મારફતે બહાર ત્યાગી દેશે એટલે તો વધુ તો ખરાબ પી લીધું તો શરીર એને બહાર કાઢી નાખશે. જે કામનું છે તે જ અંદર રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post