ભગવાન શિવને લિંગ તરીકે પૂજવાની શરૂઆત ક્યારથી થઈ હતી ? -જાણો આની પાછળની રહેલ રસપ્રદ દંતકથા

Share post

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક રહસ્યમય મંદિરો વિશે જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ એક જાણકારી સામે આવી રહી છે. જો તમે ભગવાન શિવના ભક્ત છો અને તેમના પર અતૂટ આદર છે તો તમારે જાણવું જોઇએ કે, શિવલિંગમાં પણ રહે છે. ભગવાન શિવ જેને ભક્તો ભોલેનાથ ભંડારી કહે છે. તેઓ હંમેશા તેમના ભક્તો પર કરુણા જાળવી રાખે છે.

જો તમે શિવના સાચા ભક્ત છો, તો તમારે જાણવું મહત્વપૂર્ણ છે કે, પ્રથમ શિવલિંગની સ્થાપના કેવી રીતે થઈ હતી ? આજે અમે તમને શિવલિંગની પૂજા કરવાની પરંપરાની શરૂઆત વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ. સૌપ્રથમ શિવલિંગની સ્થાપના વિશે લિંગમહાપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. એકવાર ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે તેમની શ્રેષ્ઠતા વિશે વિવાદ થયો. બંનેએ એકબીજાનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું.

જ્યારે બંનેનો આ વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો ત્યારે બંને દેવોની વચ્ચે આગની જ્યોતથી લપેટેલો એક વિશાળ શિવલિંગ સ્થાપિત થયુ. આ લિંગને જોઈ બંને દેવતાઓએ આ રહસ્ય શોધવાનું શરૂ કર્યું હતું તેમજ તેનો મુખ્ય સ્રોત શોધી કાઢ્યો હતો. ભગવાન બ્રહ્મા તે શિવલિંગની ઉપર તરફ ગયા તથા ભગવાન વિષ્ણુ નીચે તરફ જવા લાગ્યા હતાં.હજારો વર્ષોથી, બંને દેવતાઓએ આ લિંગના મુખ્ય સ્ત્રોતની શોધ ચાલુ રાખી હતી પરંતુ બંને તેને શોધી શક્યા નથી. જે બાદ બંનેએ હાર સ્વીકારી હતી.

લિહાજા બંને દેવ ઓમના અવાજની ઉપાસના કરવા લાગ્યા, ભગવાન શિવ, ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની પૂજાથી ખૂબ પ્રસન્ન થયા તેમજ વિશાળ શિશ્નથી પોતાને પ્રગટ કર્યા હતાં. ભગવાન શિવની લિંગ તરીકે પૂજા કરવાની પરંપરા ત્યારથી શરૂ થઈ હતી. મહાપુરાણ અનુસાર, પ્રથમ શિવલિંગની સ્થાપના થયા પછી ભગવાન બ્રહ્માએ ભગવાન શિલ્પી વિશ્વકર્મા સાથે વાત કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post