જો પાણીને સોનાના પાત્રમાં રાખીને પીવામાં આવે તો શરીરમાં… જાણી ને ચોંકી ઉઠશો

Share post

આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે. તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે. તાંબાના લોટા, જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછુ આઠ કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી હોય છે. જેથી આજો જાણી લો તેના અઢળક લાભ.બેક્ટેરીયાને ખતમ કરે છે.

કોપરની પ્રકૃતિને ઓલિગોડાયનેમિકના તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં રાખેલા પાણીના નિયમિત સેવનથી શરીરમાં રહેલાં બેક્ટેરીયાનો સરળતાથી નાશ કરી શકાય છે. તેમાં રાખેલા પાણી પીવાથી ડાયેરીયા અને કમળા જેવા રોગોના કીટાણુઓ મરી જાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાસણમાં સ્વચ્છ પાણી ભરેલું હોવું જોઈએ.

માનસિક રોગોથી પીડિત લોકો માટે સોનાના પાત્રમાં રાખેલ પાણી તેઓ એ ખૂબ જ સારું માનવામાં આવે છે. અલ્પવિકસિત મગજની બીમારીઓના સારવાર માટે પણ સોના ના પાત્ર માં રાખેલું પાણી પીવું જોઈએ. હૃદય સંબંધિત દરેક બીમારી ઓ માટે સોના ના પાત્ર માં રાખેલું પાણી સ્વાસ્થ્ય માટે સારું સાબિત થાય છે. શરદી ઉધરસ તાવ જેવી બીમારીઓમાં પણ સોના ના પાત્ર માં રાખેલું પાણી પીવું જોઈએ. છાતીથી લઇને માથા સુધીની દરેક બિમારીઓ સોના ના પાત્ર માં રાખેલા પાણીથી નિયંત્રણમાં લાવી શકાય છે. ઘણા બધા લોકો શરીરમાં થતા અમુક દુખાવાને કારણે સોનાની વિટી પણ પહેરતા હોય છે. અથવા તો ચાંદીની વીંટી પહેરતા હોય છે.

જે સમયે ઉંઘ ન આવતી હોય તે સમયે કાચના પાત્ર માં રાખેલું પાણી પીવું જોઈએ. જેના કારણે સારા પ્રમાણમાં ઊંઘ આવી જાય છે. એકવાર ગરમ કરેલું પાણી સવારથી સાંજ સુધી રહી શકાય છે. થાઇરોડ જેવી બીમારીઓ માટે સૌથી સારું પાણી વરસાદનું હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post