fbpx
Tue. Nov 19th, 2019

હવામાન વિભાગ ની આગાહી ; બે દિવસમાં થશે ભારે વરસાદ

સુરતમાં બપોર બાદ અવિરતપણે વરસાદ વરસી રહયો છે. સુરતના ચોક બજાર, કતારગામ, અઠવાગેટ, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ મન મૂકી ને વરસી રહ્યો છે.

ત્યારે બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈડેમ ની સપાટી 340 ફૂટ નજીક નજીક પહોંચી ગઈ છે. ભયજનક સપાટી થી માત્ર 5 ફૂટ ડેમ ની સપાટી દૂર છે. હાલ તંત્ર ની સાથે સ્થાનિકોમાં પણ ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે એક તરફ ડેમ ની સપાટી સતત વધારો અને બીજી તરફ અમાસ ની ભરતી ને લઈ પાણી નો નિકાલ કઈ રીતે કરવો એ તંત્ર ના માથાના દુખાવા સમા બની ગયો છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા બે દિવસમાં અતિ ભારે વરસાદ ની આગાહી આપી છે ત્યારે કલેકટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક માહિતી મેળવવામાં આવી રહી છે તેમજ તંત્ર ને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…