53માં માળેથી આ શું પડી રહ્યું છે જેનાથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે ? જુઓ વિડીયો

અનેકવાર તો આધુનિક ટેક્નોલોજી આપણને જમીન ઉપર જ સ્વર્ગનો અનુભવ કરાવી દે છે. તો ક્યારેક તેનું એટલું બધુ મોટું પરિણામ ભોગવવું પડે છે કે આપણે બધુ ખોઈ બેસીએ છીએ. અનેકવાર આવી ઈમારતો માણસના જીવનું જોખમ બની જાય છે. કુદરતી આફતો વખતે આવી ઈમારતો એક ખરાબ સપના જેવી બની જાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો એક વીડિયો જોઈને તે મહેસૂસ કરી શકાય છે.
દુનિયાભરમાં આધુનિક શૈલી અને નવી નવી ટેક્નોલોજીના કારણે લોકો વિવિધ પ્રકારની ઈમારતો બનાવી રહ્યા છે. આ ઈમારતો કોઈ પણ માણસ માટે સપનાની દુનિયાથી જરાય કમ નથી. અનેકવાર તો આધુનિક ટેક્નોલોજી આપણને જમીન ઉપર જ સ્વર્ગનો અનુભવ કરાવી દે છે. તો ક્યારેક તેનું એટલું બધુ મોટું પરિણામ ભોગવવું પડે છે કે આપણે બધુ ખોઈ બેસીએ છીએ. અનેકવાર આવી ઈમારતો માણસના જીવનું જોખમ બની જાય છે. કુદરતી આફતો વખતે આવી ઈમારતો એક ખરાબ સપના જેવી બની જાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો એક વીડિયો જોઈને તે મહેસૂસ કરી શકાય છે.
વાત જાણે એમ છે કે આ વીડિયો ફિલિપાઈન્સની રાજધાની મનીલાનો છે. અહીં ભૂકંપ આવ્યો હતો. તે સમયે એક ઈમારતના 53માં માળેથી અચાનક જ પાણી નીચે પડવા લાગ્યું. આ પાણીને નીચે પડતા જોઈને લોકો દહેશતમાં આવી ગયાં.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…