હવે પાણીથી જ થઇ જશે કોરોનાનો ખાત્મો- વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

Share post

જયારે કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે દરરોજ નવા થતાં ખુલાસાઓ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસથી બચવા માટે ચોકસાઈ જાળવવી તેમજ વારંવાર હાથ ધોવાનું પણ કહેવામાં આવ્યું છે. વાયરસનાં ફેલાવાથી લઈને તેના સ્વરૂપ તેમજ રચના સુધીનાં ઘણાં દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે રશિયાના વૈજ્ઞાનિકોએ પણ એવો દાવો કર્યો છે, કે પાણીમાં કોરોના વાયરસ એ સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય છે.

‘સ્ટડી સ્ટેટ રિચર્સ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેકનોલોજી’ વેક્ટર દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે.આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે, કે કોરોના વાયરસ કુલ 72 કલાક સુધીમાં તો સંપૂર્ણ રીતે વિનાશ પામે છે. સ્ટડી પ્રમાણે વાયરસનું સ્વરૂપ સામાન્ય રીતે પાણીના તાપમાન પર જ નિર્ભર હોય છે.

વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે, કે 90% વાયરસનાં કણ કુલ 24 કલાકમાં જ 99.9% રૂમ તાપમાનવાળા પાણીમાં અંત પામે છે. સ્ટડીમાં કહેવામા આવી રહ્યું છે, કે ઉકળતા પાણીમાં જ તાપમાન પર કોરોના વાયરસ સંપૂર્ણરીતે તેમજ તાત્કાલીક જ મૃત્યુ પામે છે. જો, કે ઘણી પરિસ્થિતિમાં આ વાયરસ બચી પણ જાય છે. જો, કે સમુદ્રના પાણીમાં તેમજ તાજા પાણીમાં આ વાયરસ વધુ સમય રહેતો નથી.

કોરોના વાયરસ એ સ્ટેનલેસ સ્ટીલ, લિનોલિયમ, કાંચ, પ્લાસ્ટિક તેમજ સિરામિક પર કુલ 48 કલાક સુધી જ સક્રિય રહે છે. શોધમાં એવી માહિતી મળી છે, કે આ વાયરસ એ એક જગ્યાએ ટકી રહેતો નથી તથા ઘણાં તો ઘરવપરાશમાં લેવાતા કીટાણુનાશકથી નાશ પામી જાય છે.

સ્ટડી પ્રમાણે કીટાણુમુક્ત કરવામાં ક્લોરીન એ ખુબ જ અસરકારકરૂપ સાબીત થાય છે. ક્લોરીન એ સેકન્ડમાં જ આ વાયરસનો વિનાશ કરી શકે છે. રશિયાએ કોરોના વાયરસની વેક્સીન પણ બનાવી લેવાનો દાવો કર્યો છે. ગેમાલીયા ઇંસ્ટીટ્યુટ દ્વારા આ વેક્સીન 15મી ઓગસ્ટ સુધીમાં તો લોકોને મળી પણ જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post