હવે સરકાર નહિ પરંતુ આ વિદેશી કંપની ખેડૂતને આપશે કરોડોની સહાય -જાણો જલ્દી…

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને લીધે તમામ લોકોનાં ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. સરકાર વિવિધ યોજનાઓ બહાર પાડીને ખેડૂતોને તેમજ જનતાને સહાય કરી રહી છે. આવાં કપરાં સમયમાં પણ ખેડૂતોને માટે એક અતિ મહત્વનાં સમાચાર સામે આવી રહ્યાં છે.   વોલમાર્ટ ફાઉન્ડેશન દ્વારા નાના ખેડૂતોને સહાય કરવા માટે કુલ 2 નવા અનુદાનની જાહેરાત કરવામાં આવી છે.

વર્ષ 2018 માં એણે ખેડૂતોની આજીવિકા સુધારવા માટે કુલ 180 કરોડ રૂપિયાનાં રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ સહાય અંતર્ગત કુલ 45 લાખ ડોલર આપવામાં આવશે. કંપની ખેડૂતો, મહિલા ખેડુતોને ઉપજ તથા આવક વધારવામાં ખુબ મદદ કરશે. વોલમાર્ટ ફાઉન્ડેશન એનાં કુલ 2 અનુદાન દ્વારા કુલ 1.5 કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવશે.

ભારતમાં એ કુલ 9 ગૈર સરકારી સંસ્થાના ઓછામાં ઓછા કુલ 1.5 લાખ ખેડુતોને સહાય કરશે. એમાંથી કુલ 80,00 મહિલા ખેડૂતનો સમાવેશ થાય છે. વોલમાર્ટ ફાઉન્ડેશનનાં અધ્યક્ષ કેથલીન મેકલોફ્લિનએ જણાવતાં કહ્યું હતું. કોરોના મહામારીને લીધે સમગ્ર દેશમાં સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે. એનાથી ખેડૂતોની આવકમાં પણ ઘણો ઘટાડો થયો છે.

વોલમાર્ટ જણાવતાં કહે છે કે, સપ્લાય ચેન જાળવવી પણ ખૂબ જ મહત્વની છે. આને લીધે ખેડુતોની આવક ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. જેથી પાયા માટે ખેડૂતોને ટેકો આપવો ખુબ જ જરૂરી બન્યો છે. વોલમાર્ટ પર્યાવરણને અનુકૂળ ખેતીને પ્રોત્સાહન આપવાની જવાબદારી માને છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post