તમારા ગામમાં સરપંચે કેટલો ખર્ચો કર્યો છે તેની જાણકારી તમે આ રીતે મોબાઈલથી જ મેળવી શકશો

Share post

દોસ્તો તમને સૌને આ એક ચિંતા સતાવતી જ હશે કે તમારા ગામમાં સરપંચ દ્વારા કેટલો ખર્ચો કરવામાં આવે છે, કેટલું ધન સરકાર પાસેથી આવે છે અને કેટલું વપરાતું હશે. સરપંચ કે ગામના મંત્રીઓએ આરટીઆઈ સિવાય આ માહિતી આપતા હોતા નથી. પંરતુ આજે અમે તમને એક એવી વેબસાઈટ ની માહિતી આપીશું જેના પરથી તમને તમારા ગામમાં આવેલ સરકારી ધન અને તેનો વપરાશ ક્યાં કેવી રીતે કેટલો થયો તેની જાણકારી મોબાઈલમાં જ મળી જશે.

આ માટે તમારે સૌપ્રથમ સરકારની વેબસાઈટ પર જવાનું રહેશે. જની લીંક નીચે અમે આપેલી છે. આ માહિતી તમે વાંચ્યા બાદ તરત શેર પણ કરજો જેથી તમામ મિત્રો આ જાણકારીનો લાભ લઇ શકે.

સ્ટેપ

સૌપ્રથમ નીચે આપેલી લીંક પર ક્લિક કરો.

http://www.planningonline.gov.in/ReportData.do?ReportMethod=getAnnualPlanReport

સ્ટેપ ૨ 

તમારી પસંદ અનુસાર અંગ્રજી કે હિન્દી ભાષા તમે પસંદ કરી શકશો. ત્યાર બાદ આગળના સ્ટેપ ને અનુસરો

સ્ટેપ

સ્ટેપ ૩ માં તમારે કયા વર્ષના હિસાબ જોવા છે તે પસંદ કરો. ત્યાર બાદ રાજ્ય પસંદ કરો. જેથી તમારે કયા હિસાબ જોવા છે તેનું ઓપ્શન મળશે. આ ઓપ્શન માં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત નું ઓપ્શન હશે. જેમાં તમારે પસંદ નું ક્ષેત્ર પસંદ કરી લેવાનું રહેશે.

સ્ટેપ

તમે જીલ્લો પસંદ કરશો એટલે તાલુકા નું પૂછવા માં આવશે, તમારો તાલુકો પસંદ કરીને ગામનું નામ પસંદ કરવાનું રહેશે.

સ્ટેપ

ઉપરની તમામ પ્રોસેસ થયા બાદતમારે  GET REPORT પર ક્લિક કરવાનું રહશે.

આમ કરવાથી તમારી સ્ક્રીન પર ગામ, તાલુકા, જીલ્લામાં થયેલ ખર્ચ ની વિગતો આવી જશે. આ માહિતી નો ઉપયોગ કરી તમારા ગામ જીલ્લા કે તાલુકા માં તમે ભ્રષ્ટાચાર અટકાવી શકશો. આ માહિતી તમને પસંદ આવી હોય તો ફેસબુક, વોટ્સેપ પર શેર કરજો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post