તિજોરીને કઈ દિશામાં રાખવાંથી થશે અઢળક ધનલાભ? – જાણો વાસ્તુશાસ્ત્રનાં મતે…

Share post

તમારા ઘરમાં અથવા તો વ્યવસાયનાં સ્થળ પર તમાં તિજોરી તો રાખી જ હશે પરંતુ તિજોરીને કઈ દિશામાં રાખવી જોઈએ અથવા તો કેવી રીતે કાળજી રાખવાથી ધનની પ્રાપ્તિ થશે એનાં વિશે અમે આપની માટે એક જાણકારી લઈને સામે આવી રહ્યાં છીએ. શું આપ ઈચ્છો તો પણ રૂપિયાની બચત કરી શકતા નથી? ઘર-પરિવારના સભ્યો બેફામ ખર્ચા કરી રહ્યા છે? આવા સમયમાં વાસ્તુશાસ્ત્રના અમુક ઉપાયની મદદથી તમે આ બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ મેળવી શકો છો. આની સાથે આપને ધનલાભ પણ થઈ શકે છે.

તિજોરી સાથે જોડાયેલ આ વાતોને હમેશા યાદ રાખો :
ઘર હોય અથવા તો કાર્યક્ષેત્ર, તિજોરીને કઈ દિશામાં રાખવી જોઈએ એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તિજોરી તથા પૈસા મૂકવાનું કબાટ હંમેશાં પશ્ચિમ દીવાલની સાથે જોડાયેલ હોવું જોઈએ એટલે કે, તિજોરી તથા કબાટનું મુખ પૂર્વ દિશા બાજુ ખુલશે તથા ખુબ ધનલાભ પણ થશે. આની સિવાય તિજોરીની સામે ક્યારેય પણ વોશરૂમ અથવા તો ગંદકી હોવી જોઈએ નહીં. એને લીધે બચતમાં પણ સમસ્યા ઊભી થાય છે.

તિજોરીને ખાલી રાખવી જોઈએ નહી:
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તિજોરીને ખાલી રાખવી જોઈએ નહીં. એમાં થોડું ધન રાખવું જરૂરી છે. તિજોરીની પર કોઈ પ્રકારનો સામાન અથવા તો બોજ રાખવો જોઈએ નહીં. તિજોરીનાં કોઈપણ ખૂણામાં ક્યાંય પણ જાળું હોવું જોઈએ નહીં.

તિજોરીને ક્યારેય ગંદા હાથથી સ્પર્શ કરવો જોઈએ નહી :
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તિજોરીને ક્યારેય પણ કોઈ ધાતુ પર રાખવી જોઈએ નહીં. તિજોરીને ક્યારેય પણ ગંદા હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં તથા જ્યારે પણ તિજોરીમાંથી પૈસા કાઢવા અથવા મૂકવાની જરૂર હોય ત્યારે હાથ-પગ સ્વચ્છ હોય તે ખુબ જ જરૂરી છે. આ દરમિયાન પગમાં જૂતા પણ પહેરેલા હોવાં જોઈએ નહીં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…