જાણો દ્રાક્ષની આ જાતોની ખેતી વિષે- ટૂંક જ સમયમાં આપશે સારો નફો

Share post

દ્રાક્ષ એ ખૂબ જ પ્રખ્યાત પાક છે ઉપરાંત તે ઘણા પોષક તત્ત્વોનો ઉત્તમ સ્રોત પણ છે. મોટાભાગનાં દેશોમાં તે વ્યાપારી રીતે ઉગાડવામાં આવે છે. તેનનો પાક વેલો સદાબહાર હોય છે અને તેના પાંદડા પણ વર્ષમાં માત્ર 1 જ વાર પડે છે. તો આ લેખમાં અમે આપને દ્રાક્ષની કેટલીક જાતો વિશે જણાવીશું કે જેને ઉગાડીને તમે સારી કમાણી કરી શકો, તો ચાલો જાણીએ દ્રાક્ષની આ જાતો વિશે.

સુલ્તાના :
US માં સુલ્તાનાને સામાન્ય રીતે “થોમ્પસન સીડલેસ” તરીકે ઓળખવામાં આવે છે. ઇરાક, ઇરાન, તુર્કી વગેરે જેવાં ઘણા દેશોમાં પણ આ વિવિધતા ઉપલબ્ધ છે એવું કહેવાય છે, કે  જાત સુલ્તાના એશિયામાં આવેલ માઇનોરથી ઉદ્ભવી છે.

આકાર અને રંગ કેવો હોય છે :
આ જાતની દ્રાક્ષ અંડાકાર આકારની તેમજ રંગમાં હળવા લીલી હોય છે અને ભારતીય બજારોમાં તેનું વિશેષ સ્થાન રહેલું છે. આ દ્રાક્ષમાંથી બનેલ કિસમિસમાં ખાંડ વધુ હોય છે.

કયા રાજ્યોમાં ઉગાડવામાં આવે છે :
આ જાતની ખેતી મોટાભાગે ભારતના ઉત્તર ભાગમાં થાય છે.

ગુલાબી :
આ જાત વિવિધતા ધરાવતી ખૂબ સારી ગુણવત્તાની છે. આ જાત તિરાડ માટે સંવેદનશીલ નથી, પરંતુ જો આપણે તેના વિશે વાત કરીએ તો તે રસ્ટ અને ફૂગ માટે સંવેદનશીલ છે.

આકાર અને રંગ કેવો હોય છે :
આ જાતનાં બેરી નાના કદના અને ઘેરા જાંબુડિયા રંગના હોય છે. જે ગોળાકાર અને સેમિનિફરસ હોય છે.

કયા રાજ્યોમાં ઉગાડવામાં આવે છે :
આ જાત મોટા ભાગે તમિલનાડુમાં ઉગાડવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…