ટ્રેકટર પર લોન અપાવાનાં બહાને ગુજરાતના ખેડૂત પાસેથી પડાવી લીધા લાખો રૂપિયા

Share post

દક્ષીણ ગુજરાતમાં આવેલ ભરૂચ જીલ્લાના વાલિયા ગામમાં રહેતા 70 વર્ષીય ખેડૂત સાથે જમીન પર ટ્રેકટરની લોન અપાવાનાં બહાને 53.50 લાખનો દગો કરવામાં આવ્યો છે. અહી મહત્વની વાત એ છે કે, વર્ષ 2009માં ટ્રેકટરની લોનના કાગળો પર ખેડૂતની સહી કરાવી લેવામાં આવી હતી. જે સમયે ખેડૂતને જાણ પણ ન હતી એ સમયે ૧૯ લાખની  લોન લેવામાં આવી હતી.રાજપારડીના ટ્રેકટર વેચનાર અને ખેડૂતના ગામના જ 2 વ્યક્તિએ ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

જમીન પર 53.50 લાખની લોન મળી રહી છે આ બનાવ અંગેની જાણ ખેડૂતને એ સમયે થઇ જયારે બેંક દ્વારા નોટીસ બહાર પાડવામાં આવી હતી. જમીન પર આટલી લોન મળી રહી છે, એ અંગેની જાણ ખેડૂતને ન હતી. રાજપારડીનાં ટ્રેકટર વેચનાર અને ખેડૂત ગામનાં વચેટીય દ્વારા 2015 માં લોનની ભરપાઈ કરવા માટે ૬૦ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના અંગે બેંક્માંથી નોટીસ આવતા જમીન પર લોનનો 53.50 લાખનો બોજો હોવાની ખેડૂતને જાણ થઇ હતી. રાજપારડીના ટ્રેકટર ડીલર અને ખેડૂતના ગામના વચેટીયાએ ૨૦૧૫માં લોનની ભરપાઈ કરવા ૬૦ લાખનો ચેક આપ્યો હતો.. જે રીટર્ન થયો હતો…ખેડૂતે ટ્રેકટર ડીલર અને છેતરપિંડી કરનાર બે વ્યક્તિઓ વિરુધ્ધ વાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જે ત્યારબાદ રીટર્ન થયો હતો. આ ખેડૂતે ટ્રેકટર ડીલર અને છેતરપિંડી કરનાર બંને વ્યક્તિઓ વિરુધ્ધ વાલીયા પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી છે. અને તેના રૂપિયા જલ્દી પાછા મળે તેવી માંગ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post