અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે વડોદરાના ખેડૂતની ઐતિહાસિક સિદ્ધિ

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં મંદિર નિર્માણ પામવા માટે જઈ રહ્યું છે.  5 ઓગસ્ટના રોજ PM નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિપૂજન કરે એ પહેલા જ વડોદરાના ભાયલીના ખેડૂતે ભગવાન શ્રીરામની માટે દુનિયાની સૌથી ઊંચી કુલ 20 ફૂટની ખુરશી બનાવી નાંખેલ છે. જેના પર ભગવાન શ્રીરામની 5 ઓગસ્ટનાં રોજ કુલ 20 ફૂટ ઊંચી મૂર્તિ મૂકીને જ શ્રીરામ મંદિરનાં નિર્માણ કાર્યની ઉજવણી કરવામાં આવશે.

ભાયલીનાં ખેડૂત તથા બિઝનેસમેન અરવિંદ પટેલે કુલ 20 ફૂટ ઊંચી ખુરશી બનાવી છે. આ ખેડૂતને કુલ 1,50,000 રૂપિયાની આ ખુરશીને બનાવવા માતે કુલ 25 દિવસનો સમય લાગ્યો છે. દુનિયાની સૌથી ઊંચી ખુરશીનું કુલ 1500 કિલો તેનું વજન રહેલું છે.

ભાયલીનાં લોકોની માટે આ ખુરશી એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. અરવિંદ ભાઈ અમેરિકા ગયા હતા ત્યારે જ તેમણે ત્યાં કુલ 5-10 ફૂટ ઊંચી ખુરશી જોઈ હતી. જેના પરથી તેમને ભગવાન શ્રીરામ માટેની આ કુલ 20 ફૂટ ઊંચી ખુરશી બનાવવાનો પ્લાન આવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post