અનોખું નાઈટ ક્લબ: જ્યાં સંસ્કૃત ગીતો પર નાચે છે લોકો, જાણો વિગતે

આખી દુનિયામાં નાઈટ કલબમાં ડીજેના તાલે યુવાનો નાચતા હોઈ તેવું તમે જોયું જ હશે. તેમાં પણ ભારતમાં યુવાનો પાર્ટીની કઈક અલગ જ મજા માણે છે. ભારતમાં લગભગ તમામ નાઈટ ક્લબોમાં હીન્દી, પંજાબી અથવા અંગ્રેજી ગીતો વાગતા હોય છે, જેના પર લોકો નાચતા નજરે આવે, પરંતુ તમને એ વાત સાંભળીને હેરાની થશે કે ભારતથી દૂર એક એવો દેશ આવેલો છે, જ્યાં એક અનોખી નાઈટ ક્લબ છે. આ કલ્બમાં સંસ્કૃતનાં ગીતો પર લોકો નાચતા નજરે પડે છે.
આ દેશનું નામ છે આર્જેન્ટીનાં, ત્યાંની રાજધાની બ્યૂનસ-આયર્સમાં ગ્રોવ નામની એક નાઈટ ક્લબ છે. અહિંયા ગણેશ શરણમ, ગોવિંદા-ગોંવિદા, જય જય રાધા રમન હરી બોલ અને જય કૃષ્ણા જેવા ગીતો વાગો છે. તમને એ વાત જાણીને હેરાની થશે કે બ્યૂનસ-આયર્સનું આ નાઈટ ક્લબ કોઈ નાનું મોટું નથી, કારણકે અહિયાં સાથે એક સાથે લગભગ 800 લોકો ગીતો પર નાચતા નજરે આવે છે.
આ દેશનું નામ છે આર્જેન્ટિના, ત્યાંની રાજધાની બન્યૂનસ-આયર્સમાં ગ્રોવ નામની એક નાઈટ કલબ છે. અહીં ગણેશ શરણમ, ગોવિંદા-ગોવિંદા, જય-જય રાધા રમણ હરી બોલ જેવા ગીતો વાગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય રાજનાયક વિશ્વનાથન વર્ષ 2012માં આર્જોન્ટીનાં ગયા હતા, અને ત્યાં તેમણે પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ નાઈટ ક્લબમાં નાતો દારૂ મળે છે નાતો લોકો ધૂમ્રપાન કરતા નજરે આવે છે. બીજુ તો આ નાઈટ ક્લબમાં ડ્રગ્સની પણ મનાઈ છે, અને માંસ-માછલી પણ નથી મળતું. આ નાઈટ ક્લબમાં ફક્ત સોફ્ટ ડ્રિંક્સ, ફળોનાં રસ અને શુદ્ધ શાકાહારી ભોજન મળે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……