fbpx
Tue. Oct 15th, 2019

આ રાજ્યમાં ભીખારીઓ કરે છે કરોડોનું ટર્નઓવર, જાણીને લાગશે નવાઈ

ભીખ માંગવાનો ધંધો હવે તો એવો મજબૂત બની ગયો છે. કે ભિખારી ની આવક ટર્નઓવર ૧૦ કરોડની આસપાસ પહોંચી ગઈ છે. એવું એક જ વિસ્તાર માં નથી બન્યું પરંતુ દરેક વિસ્તારમાં જોવા મળે છે.

મુંબઈ જેવો મેટ્રોપોલીટીન સીટી માં જોવાલાયક સ્થળો, દરિયા કિનારાઓ,ધાર્મિક સ્થળ અને ખાસ તો દક્ષિણ મુંબઈની સ્ટાર હોટલો જ મોટી સંખ્યામાં વિદેશી પર્યટકોની અવર-જવર રહેતી હોય છે. ત્યાં બેસતા ભિખારીઓ રોજ હજારો રૂપિયાની કમાણી કરી લે છે.

સિદ્ધિવિનાયક મંદિર, લક્ષ્મી મંદિર,હાજીઅલી, માહિમ દરગાહ,મુંબઈના મહત્ત્વના રેલવે સ્ટેશન પર ભીખ માંગતા માણસો માટે આ એક જબરજસ્ત ધંધો બની ગયો છે. આ ધંધા દ્વારા આવા ભિખારીઓ દિવસની હજારો રૂપિયાની કમાણી કરીને પોતાના વતનમાં રૂપિયા મોકલી દે છે.

મુંબઈમાં પણ આવા ભિખારીઓ દ્વારા બિઝનેસ શરૂ કરવામાં આવ્યો છે એવું જાણવા મળ્યું છે. રેલવે સ્ટેશન ઉપર ટ્રેન માં બેસતા પેસેન્જરો પાસેથી મોટી રકમ પડાવી દે છે. આવા લોકો માં આશ્ચર્યચકિત બાબત એ છે કે ભિખારી આવક વધારવા લોકોને મૂકતા નથી. માટે કેટલાક યુવાનો ભિખારીના વેશમાં ભીખ માંગે છે અને મોટી રકમ ઓ લોકો પાસેથી પડાવી લે છે.

મુંબઈ સિવાયના અન્ય તીર્થસ્થળો પર પણ રોજ ડબલ આવક મેળવે છે.ભીખ માંગીને બે પાંદડે થયેલા કેટલાક ભિખારીઓ તો હવે ૧૨ ટકાના વ્યાજે પૈસા ફેરવવા લાગ્યા છે. કેટલાક ભિખારી પાસે કાર અને રિક્ષા પણ છે જે ભાડે ફેરવે છે. ભિખારીઓ પાસે તો પોતાના ઘરના અન્ય રો-હાઉસ પણ છે,આ બાબત એક સમાચાર દ્વારા જાણવા મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…