મોટા ભાગના ખેડૂતો ટ્રેકટર ખરીદતી વખતે કરે છે આ ભૂલ- જાણી લો નહીતર થશે પસ્તાવો

Share post

હાલમાં ખેતી કરવાં માટે વિવિધ યંત્રોની જરૂર પડતી હોય છે. ખાસ કરીને તો ટ્રેક્ટરની જરૂરિયાત રહેતી હોય છે. ખેડૂતોને નવાં ટ્રેક્ટરની ખરીદી કરવાં માટે જાય છે, ત્યારે તેણે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે. ટ્રેક્ટરના પીટીઓ શાફટ અને શ્રી-પોઇન્ટની મદદથી તમામ પ્રકારના ખેતી કાર્યો કરવાં માટે જુદા-જુદા યંત્ર જેવાં કે હેરો, રોટાવેટર, ક્લીનર કમ ગ્રેડર જેવા સરળતાથી ચલાવી શકાય છે. આમ,  ટ્રેક્ટર એક ખેતરના મુખ્ય વર્ષની ઉપરાંત ઘણા ખેતી કાર્યો કરવા માટે ખૂબ જ જાણીતું બન્યું છે.

ટ્રેક્ટરની પસંદગી :
ભારતમાં કુલ 20થી વધારે ટ્રેક્ટર ઉત્પાદકો કુલ 25-75 હોર્સ પાવર રેંજર માં સૌથી વધારે મોડેલ બનાવે છે. આમ, જુદા-જુદા ઉત્પાદકો મોડેલો માર્કેટિંગ પદ્ધતિને લીધે ટેકટરની પસંદગી ખુબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ. સામાન્ય રીતે ખેડૂતો ટ્રેક્ટર પસંદગીના યોગ્ય માપદંડને ધ્યાનમાં લીધા વગર પોતાના ખેતરની જરૂર કરતાં ઓછા તેમજ નીચે હોર્પાસવર ટ્રેકટરની પસંદગી કરતાં હોય છે, તો ઊંચા હોર્સપાવર ટ્રેકટરની પસંદગી કરે તો વધારે મૂડીનું રોકાણ થાય તેમજ વ્યાજ પણ વધુ આવે.

જેથી ખેડૂતોને આર્થિક નુકશાનની ચૂકવણી કરવી પડતી હોય છે. જો ટ્રેક્ટર ની પસંદગી કરવામાં આવે તો કે સમયસર નથી થતા વધુ સમય લાગે તથા તેને કારણે પાક ઉત્પાદન પર તેની વિપરીત અસર પડવાથી ખેડૂતને ઘણું આર્થિક નુકસાન થાય છે. ટ્રેકટરની પસંદગી માટે ધ્યાન રાખો તો વર્ષમાં એક જ પાક લેવામાં આવતો હોય તો જરૂરી પાવરની ગણતરી કરવા જરૂર ૫ડતી ટ્રેક્ટર લેવું તથા બે કે તેથી વધારે પાક લેવામાં આવતા હોય તો એક વર્ષ પાવર પ્રતિ હેક્ટર ગણતરીમાં લેવું જોઈએ.

રેતાળ જમીન હોય તો બે જ વધારે હોય તેમજ વજન ઓછું હોય તેવા ટ્રેકટર ની પસંદગી કરવી જોઈએ તો જમીન તૈયાર હોય તો બે જ વધારે હોય તો હોય તેમજ વજન વધારે હોય તેવી પસંદગી કરવી જોઈએ. ટ્રેક્ટરની મૂળ ખરીદ કિંમત ઓછી હોય તેમજ રીસેલ વેલ્યુ વધારે મળે તે ખરીદતી વખતે ધ્યાન દોરવું જોઈએ. સર્વિસ તેમજ રિપેરિંગની સગવડતા મળી રહે તેવા ઉત્પાદકોને અગ્રીમતા આપવી જોઈએ. વિસ્તારની આબોહવા મુજબ એટલે કે ગરમ આબોહવા ધરાવતા વિસ્તારમાં વોટર ફુલ એન્જિન તેમજ ઠંડી આબોહવા ધરાવતા એરકૂલ્ડ એન્જીન આપતાં ટ્રેક્ટરની પસંદગી કરવી જોઈએ.

કેન્દ્રીય ટ્રેક્ટર અને ટ્રેનિંગ સેન્ટર બુધની ટેસ્ટ રિપોર્ટ 49 કરી તેમાં દર્શાવેલ માપદંડ પ્રમાણે ટ્રેક્ટરની પસંદગી કરવી જોઈએ. ટ્રેક્ટરના ઉપયોગ કરવામાં ઈંધણ વપરાશ તેમજ એકર ઓઇલ પ્રાઇસ તેમજ રીપેર મેઈન્ટેનન્સ કોન્ટ્રેક્ટરની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવો જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post