આજે મહાકાલેશ્વર મહાદેવની દયાથી આ રાશિના જાતકોના ભાગ્ય ખુલી જશે

Share post

વૃષભ રાશિફળ: આજે તમારું આરોગ્ય સારું રહેવાની શક્યતા છે. પોતાના સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમત ની યોજના બનાવી શકો છો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક નીવડશે. પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર તમને ખુશ કરશે.  તમારી ખુશીની ઉજવણી માટે લોકોને પાર્ટી આપો.

કર્ક રાશિફળ: કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે. જે કામમાં તમારા ધ્યાનમાં વિક્ષેપ પહોંચાડી શકે છે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ ન કરો. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પહેલા પૂરી પાડો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની ચિંતા છે.

કન્યા રાશિફળ: તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય આપો. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો આવશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની સલાહ આપો. આજે લોકો તમારા વખાણ કરશે.

વૃશ્ચિક રાશિફળ: છેલ્લા થોડા સમયથી તમારા માંના જે લોકો ઑવરટાઈમ કામ કરી રહ્યા છે- તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં આવે. પ્રૉપર્ટીને લગતા સોદા સફળ થશે તથા અકલ્પ્ય લાભ મળશે. મિત્રો સાથે શોપિંગ પર જવાથી તમે ખુશ અનુભવશો. આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર આપવો જોઈએ.

મકર રાશિફળ: તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કૅલૅરીયુક્ત આહાર લો. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે આવતા લોકોને પૈસા આપવામાં ધ્યાન રાખજો. તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો. માર્કેટિંગ ક્ષેત્રે જોડાવાની લાંબા સમયની ઈચ્છા સાકાર થવાની શક્યતા છે.

મીન રાશિફળ: એવો દિવસ જ્યારે આરામ માટે મહત્વનો રહેશે- કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે. આનંદ-પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ રૂપ થશે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર વિચારી લેવું. પછી જ કોઈ નિર્પણય લો.પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને-તમે તમારા ધ્યેયોને આસાનીથી મેળવી શકશો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post