આજે બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની કૃપાથી આ રાશિના જાતકોના ભાગ્યના દરવાજા ખુલી જશે

Share post

મેષ: ઘણાં વધારે સમયથી અટવાયેલાં પરિવારના કામોને પૂર્ણ થશે. તેનાથી ઘરમાં શાંતિનું વાતાવરણ બનેલું રહેશે. તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપશો. બાળકોની શિક્ષાને લગતાં કાર્યોમાં વિલંબ કરવો નહીં. એડમિશનમાં મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે. કોઇ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરી લેવો તે મુશ્કેલી નું કારણ બનશે.

મિથુન: આ સમય ભાગ્ય અને ગ્રહ સ્થિતિ તમારી બાજુ છે. તેનું માન-સન્માન કરો. આજે તમારી પ્રતિભા તથા ક્ષમતા લોકો સામે આવશે. પરિવારના લોકોની જરૂરિયાતોને સમજવી તથા તેમની સાથે સમય પસાર કરવો.  બિનજરૂરી ખર્ચના કારણે બજેટ બગડી શકે છે. નાણાકીય મામલે નજીકના વ્યક્તિ સાથે વાળ-વિવાદ થવાની શક્યતા છે.

સિંહ: આર્થિક સ્થિતિ ખુબ સારી બનશે. આધ્યાત્મિક તથા વડીલ લોકો સાથે થોડો સમય પસાર કરવાથી શાંતિ મળશે. તમે નવી ઊર્જા સાથે કામમાં વધુ ધ્યાન આપશો. બાળકોની સમસ્યાઓ ઉપર પણ ધ્યાન આપવું ખુબ જરૂરી છે તેમને નજરઅંદાજ કરશો નહીં. જમીન વેચવાને લગતી કોઇ યોજના હોય તો તે કામ ના કરશો.

તુલા: તમે તમારી બુદ્ધિમત્તાના બળે ધન તથા પરિવાર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં સક્ષમ રહેશો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને વધારે સારું બનાવી રહી છે. કોઇ જૂનો મુદ્દો ઊભો થવાથી તણાવનું વાતાવરણ આવશે. જેના કારણે નજીકના વ્યક્તિઓ સાથે સંબંધ બગડી શકે છે.

ધન: કોઇપણ કામને કરતાં પહેલાં અન્યની સલાહની અપેક્ષા અને તમારા મનનો અવાજ સાંભળો. તમારી અંતરાત્મા તમને યોગ્ય રસ્તે આગળ જવાની પ્રેરણા આપશે. અધ્યાત્મ તથા ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે.  વ્યક્તિગત કાર્યો સાથે તમારા ઘરની વ્યવસ્થા જાળવી રાખવામાં પણ ધ્યાન આપવું ખુબ જરૂરી છે. તમારી બેદરકારીના કારણે ઘરના લોકો થોડી મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

કુંભ: બાળકના કરિયરને લગતાં કોઇ સારા સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. તમે પણ તણાવ મુક્ત થઇને તમારા વ્યક્તિગત કાર્યોમાં યોગ્ય ધ્યાન આપી શકશો.  આજે કોઇપણ પ્રકારના રોકાણને લગતાં કામ ન કરો. સાથે જ ગેરકાયદેસર કાર્યોમાં રૂચી રાખશો નહીં. તમારી ઉપર કોઇ ખોટો આરોપ લગાવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post