આજે રવિવારે સુર્યદેવની કૃપાથી આ રાશિના જાતકોના ભાગ્ય ખુલી જશે

Share post

વૃષભ:ઘરમાં સમારકામ અથવા ફેરફારને લગતી થોડી યોજના બની શકે છે. પરિવારમાં પ્રોપર્ટી કે અન્ય કોઇ મુદ્દાને લઇને ગેરસમજ ચાલી રહી હતી તે આજે દૂર થશે.  કોઇપણ બહારની વ્યક્તિની સલાહ ઉપર ધ્યાન આપશો નહીં. તમને કોઇ ગેર માર્ગે દોરી  શકે છે. જ્યારે ઘરના વડીલ અને અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે સારી સાબિત થશે.

કર્ક:તમને તમારી અંદરની પ્રતિભાઓ અને ક્ષમતાઓને વ્યક્ત કરવાની તક મળશે. ઘર અને સમાજમાં તમને કોઇ વિશેષ ઉપલબ્ધિને લઇને માન-સન્માન મળશે. તમારા માન-સન્માનના કારણે થોડાં લોકો ઈર્ષ્યાની ભાવનાથી ગેરસમજ અને તમારું નુકસાન કરવાનો પ્રયત્ન કરી શકે છે.

કન્યા: થોડાં રોકાયેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે. આજે તમારું ધ્યાન સંપૂર્ણ રીતે કેન્દ્રિત રાખજો. જો વારસાગત પ્રોપર્ટીને લગતુ કોઇ કામ અટવાયેલું છે તો તે પાર પડી શકે છે.  અજાણ્યા વ્યક્તિ સાથે કોઇપણ પ્રકારનો સંપર્ક રાખશો નહીં. કેમ કે, તમારા માન-સન્માનને નુકશાન પહોંચી શકે છે. ક્યારેય નાની નકારાત્મક વાત ઉપર ગુસ્સે થઇ જવું તમારા કામને ખરાબ કરી શકે છે.

વૃશ્ચિક:કોઇ બાળકોને સ્પર્ધાને લગતી પરીક્ષામાં સફળતા મળવાથી ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ યાત્રા પર જઈ શકો છો.  ઘરમાં શાંતિનું વાતાવરણ જાળવી રાખવા માટે કોઇપણ અન્ય વ્યક્તિની દખલ ઘરમાં થવા દેશો નહીં. ઘરના સભ્યો એકબીજા સાથે મળીને ઘરના વાતાવરણ ને ખુશ રાખો.

મકર:પ્રોપર્ટીને લગતું અટવાયેલું કોઇ કામ અન્ય વ્યક્તિના કારણે તમારા તરફેણમાં આવી શકે છે. સોસાયટીને લગતાં કોઇ વિવાદમાં તમારી વાત નિર્ણાયક રહેશે. કોઇ પ્રકારની કાગળોને લગતી કાર્યવાહીને કરતી સમયે ખૂબ જ ધ્યાન રાખવું. આજે આ પ્રકારની કાર્યવાહી હાલ મુલતવી જ રાખો.

મીન:બાળકોની સમસ્યામાં તમારો સહયોગ તમારી અંદર આત્મવિશ્વાસ જગાડશે. વિદ્યાર્થીઓને પણ સ્પર્ધાને લગતાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનક કોઇ ખર્ચ થવાથી આર્થિક સ્થિતિ સ્થૂળ બનશે. બિનજરૂરી ખર્ચ ન કરો. કોઇ ભાઇ-બહેન સાથે વિવાદ કે મનમોટાવ જેવી સ્થિતિ આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post