આજે આ રાશિના લોકો પર પ્રસન્ન થશે સંતોષી માતા

Share post

વૃષભ:ઘરના રીપેરીંગ અને સુધાર માટે થોડી યોજનાઓ બનશે. વાસ્તુના નિયમોનું પાલન કરવાથી તમારું કામ વધારે સહેલું થઇ જશે. વિદ્યાર્થીઓને પોતાના કરિયર સાથે સંબંધિત સફળતા પ્રાપ્ત થશે. આજે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી ખુબ જરૂરી છે. કારણ કે, ઘરમાં વ્યસ્તતાના કારણે થોડાં મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી જશે. જેના કારણે આર્થિક નુકસાન પણ જઇ શકે છે.

કર્ક:રોજની દિનચર્યાથી જુદા પોતાની રીતે સમય પસાર કરવો તમને ઊર્જાવાન તથા તણાવમુક્ત કરશે. જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. આજે તમામ પ્રકારના નિયમોનું પાલન કરજો. સાથે જ, કોઇ મોટું રોકાણ કરતાં પહલાં તેના અંગે યોગ્ય રીતે વિચારી લો.

કન્યા:તમારો પોઝિટિવ એટીટ્યુડ તથા અન્ય લોકો પ્રત્યે સહયોગની ભાવના સમાજમાં પ્રતિષ્ઠા વધશે. તમારી રહેણી-કહેણી તથા કોમળ વ્યવહાર તમારી છાપમાં વધારે સુધારો લાવશે.  જમીનને લગતી ખરીદી કે વેચાણ કરવાની યોજના હાલ ન કરો તો સારું રહેશે. અત્યારે ગ્રહ-સ્થિતિ આ કાર્ય માટે તમારા પક્ષમાં નથી.

વૃશ્ચિક:કોઇપણ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર વિચાર વિમર્શ કરવા માટે બધા જ પરિવારના સભ્યોની સલાહ ગ્રહણ કરો. તમારા જીવનમાં થોડા અનિચ્છનીય ફેરફાર થશે. તેનો સ્વીકાર કરો.  તમારી બોલચાલની દૃષ્ટિમાં મીઠાશ જાળવી રાખવી જરૂરી છે. અજાણ્યા લોકો સાથે કોઇપણ પ્રકારના વિવાદમાં ઉતારશો નહીં.

મકર:રાજનૈતિક કાર્યો પ્રત્યે તમારી રૂચી વધશે તથા આ સંપર્ક તમારા માટે સારી તક પણ લઇને આવશે. આજે સંપત્તિને લગતો કોઇ વિવાદ પણ શમી શકે છે. કોઇ પ્રકારની દુર્ઘટના જેવી ગ્રહ સ્થિતિઓ આજે બની રહી છે. આજે કોઇપણ યાત્રા  કરવાનું ટાળો અને વાહનનો ઉપયોગ કરશો નહીં. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસની જગ્યાએ મોજ-મસ્તીમાં વધારે રહેશે.

મીન:અનુભવી તથા પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સમય પસાર થશે. તેમના અનુભવ દ્વારા તમને તમારી યોજનાઓને ગતિ આપવામાં મદદ મળશે.  નકારાત્મક પ્રવૃત્તિના લોકો ઈર્ષ્યાની ભાવના સાથે તમારી વિરૂદ્ધ કોઇ અફવા કે ષડયંત્ર રચી શકે છે. આજે દિલની જગ્યાએ બુદ્ધિથી કામ લેવું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post