તારીખ 10 સપ્ટેમ્બરનું રાશિફળ: આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની અપરમ કૃપા

Share post

વૃષભ: ઘરમાં સમારકામ તથા સજાવટ સંબંધિત પરિવર્તન થશે. રચનાત્મક કાર્યોમાં કરશો. યુવા વર્ગને પોતાના કારકિર્દી સંબંધિત સારા સમાચાર મળવાથી તણાવમાંથી મુક્તિ મળશે. ઘર તથા પોતાના ઉપર વધારે સમય વ્યતીત કરવાના કારણે તમારા મહત્ત્વપૂર્ણ નહિ થઇ શકે. આ સમયે તમારે તમારા ગુસ્સા ઉપર નિયત્રણ રાખવું જરૂરી છે.

કર્ક:આર્થિક સ્થિતિ સારી  રહેશે. અટવાયેલું કે ઉધાર આપેલું ધન પાછું મળવાથી ખુશી અનુભવશો. તમારી વ્યવહાર કુશળતા દ્વારા કોઇપણ પ્રકારના કામ કઢાવવામાં તમે સક્ષમ હશો. રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ પણ થશે. ક્યારેક મગજમાં નિરાશાજનક તથા નકારાત્મક વિચાર આવી શકે છે.

કન્યા:ઘરમાં કોઇ ધાર્મિક કાર્યનું આયોજન થશે તથા આધ્યાત્મિક પ્રવૃતિમાં દિવસ પસાર થશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો તે પૂરું થશે.  યુવા વર્ગ પોતાના ભવિષ્ય સંબંધિત કામોની જગ્યાએ મોજ-મસ્તીમાં સમય પસાર કરશે. થોડા અસામાજિક લોકો સાથે તમારો ઝગડો થઇ શકે છે.

વૃશ્ચિક:ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ તમારા નસીબમાંવૃદ્ધિ કરશે. એટલે તેમનું આત્મસન્માન કરવું અને તેમના પ્રત્યે સેવાભાવ રાખવો તમારી ફરજ છે. આજનો દિવસ મહિલાઓ માટે સારો ફળદાયક રહેશે.  નકારાત્મક વાતને પોતાના ઉપર હાવી થવા દેવી નહીં. તેના કારણે તમારા પોતાના લોકો સાથે જ સંબંધ બગડી શકે છે. તમારી ક્ષમતા કરતાં વધારે કામ કરવાની અસર સ્વાસ્થ્ય ઉપર પણ પડશે.બીમાર થઇ શકો છો.

મકર:ઘરમા મહેમાનોના આગમનથી મનોરંજન અને ઉત્સાહનું વાતાવરણ જળવાયેલું રહેશે. કોઇ ધાર્મિક આયોજનનો પણ કાર્યક્રમ બની શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી રહેશે.  તમારી યોજનાઓ અને ગતિવિધિઓને કોઇ કહેશો નહીં. આળસ તથા વધારે સમજવા-વિચારવામાં સમય પસાર કરવાનો અવસર હાથમાંથી છટકી શકે છે.

મીન:કામમાં હોવા છતાં તમારા પરિવારમાં સંબંધિઓ સાથે પણ થોડો સમય પસાર કરો. જેથી તમે પોતાને ફરી ઊર્જાવાન અનુભવશો. તમારી કામ કરવાની આવડત દ્વારા આશા કરતાં વધારે લાભ મળશે.  તમારા કોઇપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ કાર્યને આજે ન કરો. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્ય બગડી શકે છે. કોઇ નજીકના વ્યક્તિની ઈર્ષ્યાની ભાવનાથી બદનામી કે ખોટો આરોપ તમારા ઉપર આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post