આજે મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોનો દિવસ મંગલમય પસાર થશે

Share post

વૃષભ: આજે ઘરમા કોઇ ધાર્મિક કાર્ય પૂર્ણ થશે. સાથે જ, થોડો સમય પરિવારના લોકો સાથે પણ મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનવાથી ચર્ચામાં સમય પસાર થશે.  બાળકોના કરિયરને લઇને કોઇ ચિંતા આવશે. હાલ વર્તમાન પરિસ્થિતિઓના કારણે ધૈર્ય જાળવી રાખો. તણાવ લેવાથી પરિસ્થિતિઓ વધારે ખરાબ અનુભવ થશે.

કર્ક: આ સમય ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટીકલ વિચાર રાખવાનો છે.  તમારી બુદ્ધિમાની તથા વ્યપારિક વ્યવહાર તમારા માટે લાભદાયક પરિસ્થિતિ ઉત્પન્ન કરશે. તમારા નજીકના લોકો સાથે કોઇપણ પ્રકારની વાતચીત ન કરો તે જોખમી નીવડી શકે છે. કોઇ વાદ-વિવાદને લીધે ઝગડા જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે.

કન્યા: તમારો પોઝિટિવ તથા આત્મવિશ્વાસી દૃષ્ટિકોણ તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખશે. તેના પ્રભાવથી સંબંધીઓ તથા ઘર-પરિવારમાં પણ સંબંધો વધુ મજબૂત બનશે.  વારસાગત સંબંધી કાર્યમાં કોઇ વિઘ્ન આવી જવાના કારણે તણાવનું વાતાવરણ  રહેશે. આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે ભાઇઓ સાથે સંબંધ ખરાબ ન થાય.

વૃશ્ચિક: આજે રાજનૈતિક સંબંધોમાં તમને ફાયદો મળવાની આશા છે. એટલે તમારા સંપર્કને વધારે સારા કરો. પરિવારમાં પણ તમારી યોજનાઓ અને અનુશાસન પૂર્ણ રીત દ્વારા બધા કાર્યો સારી રીતે પૂર્ણ થશે. ને અજાણ વ્યક્તિ સાથે મુલાકાત કરતી સમયે જરા સાવધાન રહો. ઓછા સમયમાં જ તમારા વિશે કોઇ વિશેષ જાણકારી આપશો નહીં..

મકર: વડીલ વ્યક્તિઓ સાથે મુલાકાત ખૂબ જ સારી રહેશે તથા કોઇ વિશેષ મુદ્દા ઉપર વિચાર કરી શકો છો. જે બધા માટે ફળદાયક સાબિત થશે.  બાળકને લગતી કોઇ આશા પૂર્ણ ન થવાના કારણે મન ટેન્શન રહી શકે છે. પાડોસીઓ સાથે કોઇ નાની વાતને લઇને પણ ઝગડો થશે.

મીન: આજે ગ્રહ ગોચર પૂર્ણ રીતે તમારી બાજુ છે. તમારી ક્ષમતા અને ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરી કામ કરો. તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓને ગતિ આપવા માટે સમય સારો છે. પૈસાની લેવડ-દેવડને લગતા કાર્યને ખૂબ જ ધ્યાન પૂર્વક કરો. તેના કારણે ઘરમાં પણ કોઇ ગેરસમજ ઊભી થઇ શકે છે. જો કોઇ વાહનને લગતી લોન લેવાની યોજના બની રહી છે તો પહેલાં તેના અંગે યોગ્ય વિચાર કરો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post