આજે ભગવાન શિવની કૃપાથી આ રાશિના જાતકોના ભાગ્ય ચમકી જશે

Share post

વૃષભ: તમે ઘરની સજાવટ અને રચનાત્મક કાર્યોમાં લાગેલા રહેશો. ઘરના સામાનની ઓનલાઇન શોપિંગમાં પણ સમય વ્યતીત થશે. વિદ્યાર્થીઓના કરિયરને લગતાં કોઇ સારા સમાચાર મળી શકે છે.એ વાતનું ધ્યાન રાખો કે, ઘરની વ્યસ્તતાના કારણે તમારા થોડાં મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતાં. તમારી દિનચર્યાને મેનેજ કરવી ખૂબ જ અગત્યની છે.

કર્ક: વિદ્યાર્થીઓના અભ્યાસ અને કરિયરને લઇને કોઇ સમસ્યાનું સમાધાન મળશે. માત્ર તમારી ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરવાની જરૂર છે. તેનાથી તમને સારા પરિણામ મળશે. વારસાગત સંપત્તિને લઇને ઝગડો પણ કોઇની દખલથી ઉકેલાઇ જશે. અપરિચિત વ્યક્તિઓ ઉપર વિશ્વાસ મુકશો નહીં. કોઈ તમારી સાથે વિશ્વાસઘાત કે દગાબાજી કરી શકે છે. બાળકની કોઇ જિદ્દ અથવા ખરાબ વ્યવહાર તમારા માટે ચિંતાજનક બનશે.

કન્યા: ધર્મ-કર્મ અને સમાજ સેવાને લગતાં કાર્યોમાં દિવસ વ્યતીત થશે. સામાજિક માન-સન્માન પણ મળશે. કોઇ સારા સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે ચિંતિત રહેશે. સામાજિક કામો સાથે-સાથે પારિવારિક મુદ્દા ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. ઘરને લગતાં થોડાં કામ અટકી જવાથી તણાવ પેદા થઇ શકે છે, જોકે, તમે સમસ્યાનું સમાધાન શોધી કાઢશો.

વૃશ્ચિક: રાજકારણ અને સામાજિક ગતિવિધિઓમાં તમારું સારું યોગદાન રહેશે. તમે વિશેષ લક્ષ્ય મેળવી શકશો. આર્થિક સ્થિતિમાં લાભ થવાના કારણે મન ખુશ રહેશે. ઘરમાં પરિવર્તનને લઇને યોજનાઓ થશે.  ધ્યાન રાખો કે, તમારો ગુસ્સો અને અન્ય ઉપર વધારે અધિકાર પૂર્ણ વ્યવહાર કરવો તમને તમારા નજીકના લોકોથી દૂર કરી શકે છે. બાળકો પોતાના અભ્યાસ અને કરિયરને લઇને તણાવમાં રહેશે.

મકર: પારિવારિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલશે જેમાં તમારું વિશેષ યોગદાન રહેશે. ઘરની વ્યવસ્થાને સારી જાળવી રાખવામાં તમને સફળતા મળશે. બાળક તરફથી કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે, ઘરના લોકોના કાર્યોમાં વધારે દખલ કરો નહીં. બધાને પોતાની ઇચ્છા પ્રમાણે સ્વતંત્રતા આપવાની જરૂરિયાત છે.

મીન: તમારા વ્યક્તિત્વને લગતી થોડી પોઝિટિવ વાતો લોકો સામે આવવાથી તમારું સામાજિક માન-સન્માન અને સંપર્કની સીમા વધશે. બાળકો તથા પરિવાર સાથે શોપિંગ તથા મનોરંજનમાં પણ સમય પસાર થશે. નેગેટિવઃ- થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારું નુકસાન કરવાની કોશિશ કરશે. એટલે આ બધા તરફથી સાવધાન રહેવું જરૂરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post