આજે હનુમાનજીની કૃપાથી આ રાશિના ભાગ્ય ઘોડાની જેમ દોડવા લાગશે

Share post

મેષ રાશિફળ: જૂના મિત્ર સાથે મુલાકાત તમારા ઉત્સાહમાં  વધારો કરશે. આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદ થી ધન લાભ થવાની શક્યતા રહેલી છે. બહેન જેવો પ્રેમ તમારા ઉત્સાહમાં  વધારો કરશે. પણ તમારે નાની વાતોમાં મગજ પરનો કાબુ ન ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે. પ્રેમ જીવન ગતિશીલ રહશે.

મિથુન રાશિફળ: તમારી બીમારી તમારા દુઃખનું કારણ બની શકે છે. પરિવારની ખુશી પછી લાવવા માટે તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળશે. તમારા દિવસનું આયોજન ધ્યાનથી કરજો.મદદ લેવા માટે જેમના પર તમે વિશ્વાસ મુકી શકતા હો એવા લોકો સાથે વાત-ચિતકરો.

સિંહ રાશિફળ: કામનું દબાણ આજે તણાવ તથા ટૅન્શન લાવી શકે છે. સમજદારીપૂર્વક રોકાણ કરો. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. આજે તમે રોમેન્ટીંક મૂડમા હશો. આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો. તમારા વડે આજ ના દિવસમાં એવા કામ કરવા માં આવશે જેના વિષે તમે ઘણી વાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા.

તુલા રાશિફળ: સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ મુશ્કેલી લાવી શકે છે. રાત્રીના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી સંભાવના છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું મળી શકે છે. તમારા જેવા જ રસના વિષયો ધરાવતા લોકો સાથે તમે સંપર્કમાં આવો એવી પ્રવૃત્તિઓમાં તમારે સામેલ થવું જોઈએ. પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શૅર કરવાની લાગણી છે.

ધન રાશિફળ: તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખો. આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના દ્વારા તમારા મગજમાં દાખલ થાય છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ પાથરે છે. આખા દિવસ માં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજ ની સમયે તમને ધન લાભ થઈ શકે છે.

મીન રાશિફળ: તમારા અણધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર થશે. આ બાબતને ટાળવાનો પ્રયત્ન કરો અન્યથા તમે પાછળથી પસ્તાશો. જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકો ને કોઈ સારો ગ્રાહક આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ મળશે. લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post