ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ- આ જીલ્લામાં નોંધાયો સૌથી વધુ 4 ઈંચ વરસાદ

Share post

આખાં રાજ્યમાં મેઘરાજાનું આગમન થઈ ચુક્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં 1 મિમિથી લઈને 89 મિમિ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 89 મિમિ એટલે કે 4 ઈંચ જેટલો વરસાદ નવસારીના ગણદેવી તાલુકામાં નોંધાયો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં 40 મિમિ, નવસારીમાં 39 મિમિ, સુરતના ચોર્યાસીમાં 33 મિમિ, સુરતના પાલસણામાં 32 મિમિ અને સુરતના મહુવામાં 29 મિમિ વરસાદ નોંધાયો છે.

જિલ્લો / તાલુકો / વરસાદ (મિમિમાં)

નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં 89 મિમિ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકામાં 44 મિમિ

વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકામાં 40 મિમિ

નવસારી જીલ્લાના નવસારી તાલુકામાં 39 મિમિ

સુરત જીલ્લાના ચોર્યાસી તાલુકામાં 33 મિમિ

સુરત જીલ્લાના પાલસણા તાલુકામાં 32 મિમિ

તાપી જીલ્લાના દોલવણ તાલુકામાં 23 મિમિ

નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં 22 મિમિ

અમદાવાદ જીલ્લાના ધોલેરા તાલુકામાં 19 મિમિ

નવસારી જીલ્લાના ચીખલી તાલુકામાં 19 મિમિ

નવસારી જીલ્લાના જલાલપોર તાલુકામાં 18 મિમિ

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં 17 મિમિ

જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં 16 મિમિ

નવસારી જીલ્લાના ખેરગામ તાલુકામાં 16 મિમિ

અમરેલી જીલ્લાના બગસરા તાલુકામાં 14 મિમિ

ભાવનગર જીલ્લાના જેસર તાલુકામાં 14 મિમિ

જામનગર જીલ્લામાં તાલુકામાં  13 મિમિ

રાજકોટ જીલ્લામાં 12 મિમિ

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકામાં 12 મિમિ

બોટાદ જીલ્લાના ગઢડા તાલુકામાં 11 મિમિ

વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકામાં 10 મિમિ

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post