ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં નોંધ્યો વરસાદ- આ વિસ્તારોમાં થયો જળબંબાકાર

Share post

રાજ્યનાં આ જીલ્લાઓમાં મેઘરાજા થયાં મહેરબાન – જાણો ક્યાં અને કેટલો પડ્યો વરસાદ
આખાં રાજ્યમાં મેઘરાજાનું આગમન થઈ ચુક્યું છે,  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 89 તાલુકામાં વરસાદ પડી ચુક્યો છે. સૌથી વધારે વરસાદ તો ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં કુલ 3 ઈંચ જેટલો નોંધાયો છે. જ્યારે અમરેલીના વાડીયામાં પણ કુલ 3 ઈંચ જેટલો તથા કુલ 72 મિમિ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટના કોટડા સાંગાણીમાં કુલ 5 મિમિ જયારે છોટાઉદેપુરના જેતપુર પાવી તથા ભરૂચના નેત્રંગમાં કુલ 43 મિમિ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પણ કુલ 42 મિમિ વરસાદ નોઁધાયો છે. જ્યારે સુરતના કામરેજમાં પણ કુલ 29 મિમિ જેટલો અને પોરબંદરમાં પણ કુલ 26 મિમિ જેટલો વરસાદ પડ્યો છે.

26 જુલાઈએ રાજ્યમાં નોઁધાયેલા 10 મિમિથી વધુ વરસાદના આંકડા
ખેડા જીલ્લાનાં મહુધા તાલુકામાં કુલ 80 મિમિ, અમરેલી જીલ્લાનાં વાડિયા તાલુકામાં કુલ 72 મિમિ, રાજકોટ જીલ્લાનાં કોટડાસાંગાણી તાલુકામાં કુલ 51 મિમિ,  છોટાઉદેપુર જીલ્લાનાં જેતપુર પાવી તાલુકામાં કુલ 43 મિમિ, ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકામાં કુલ 43 મિમિ, દેવભૂમિ દ્વારકાનાં ભાણવડ તાલુકામાં કુલ 42 મિમિ, સુરત જીલ્લાનાં કામરેજમાં કુલ 29 મિમિ, પોરબંદરમાં કુલ 26 મિમિ, સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકામાં કુલ 24 મિમિ, કચ્છ જીલ્લાનાં માંડવી તાલુકામાં કુલ 23 મિમિ, છોટાઉદેપુર જીલ્લાનાં બોડેલ તાલુકામાં કુલ 22 મિમિ વરસાદ નોધાયો હતો.

નવસારી જીલ્લામાં કુલ 21 મિમિ, તાપી જીલ્લાનાં વ્યારા તાલુકામાં કુલ 20 મિમિ, વલસાડ જીલ્લાનાં ધરમપુર તાલુકામાં કુલ 19 મિમિ, કચ્છ જીલ્લાનાં મુન્દ્રા તાલુકામાં કુલ 18 મિમિ, રાજકોટ જીલ્લાનાં ગોંડલ તાલુકામાં કુલ 18 મિમિ, તાપી જીલ્લાનાં ઉચ્છલ તાલુકામાં કુલ 18 મિમિ, રાજકોટ જીલ્લાનાં જસદણ તાલુકામાં કુલ 17 મિમિ, નર્મદા જીલ્લાનાં  નાંદોદ તાલુકામાં કુલ 16 મિમિ, ડાંગ જીલ્લાનાં સુબીર તાલુકામાં કુલ 16 મિમિ, ખેડા જીલ્લાનાં કઠલાલ તાલુકામાં કુલ 15 મિમિ, સુરત જીલ્લાનાં ઉમરપાડામાં કુલ 15 મિમિ, નવસારી જીલ્લાનાં ગણદેવી તાલુકામાં કુલ 15 મિમિ વરસાદ પડ્યો હતો.

પંચમહાલ જીલ્લાનાં જાંબુઘોડા તાલુકામાં કુલ 14 મિમિ, નવસારી જીલ્લાનાં જલાલપોર તાલુકામાં કુલ 14 મિમિ, સુરત જીલ્લાનાં પલસાણા તાલુકામાં કુલ 13 મિમિ, છોટાઉદેપુર જીલ્લાનાં નસવાડી તાલુકામાં કુલ 12 મિમિ, જુનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકામાં કુલ 11 મિમિ, રાજકોટ જીલ્લાનાં ધોરાજી તાલુકામાં કુલ 10 મિમિ, જુનાગઢ જીલ્લાનાં માંગરોળ તાલુકામાં કુલ 10 મિમિ, ગીર સોમનાથ જીલ્લાનાં સુત્રાપાડા તાલુકામાં કુલ 10 મિમિ, તાપી જીલ્લાનાં સોનગઢ તથા દોલવણ તાલુકામાં કુલ 10 મિમિ વરસાદ પડ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post