ગુરુવારનું રાશિફળ-આઠ રાશિઓ માટે ખાસ છે આજના ગ્રહ-નક્ષત્ર…

Share post

આજે સૂર્ય ચંદ્રમા ની શુભ સ્થિતિથી સિદ્ધ અને સાધ્ય નામના શુભ યોગ બની રહ્યા છે. તેની સાથે જ સ્વાતિ નક્ષત્ર નું ચંદ્રમા યોગ બની રહ્યો છે. તારાઓની આ સ્થિતિ મેષ, મિથુન, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશિવાળા લોકો માટે સારી રહેશે. આ 8 રાશિવાળા લોકો માટે સફળતા ભર્યો દિવસ રહેશે. આ રાશિઓને તને લાભ મળશે. તેમજ આ ઉપરાંત વૃષ, કર્ક, વૃષીક અને મીન રાશિવાળા લોકોએ આજનો દિવસ સંભાળીને રહેવું પડશે.

1. મેષ

આજે તમે તમારી નોકરી અથવા ધંધા થી જોડાયેલો કોઈ પણ નિર્ણય લઈ શકો છો. કામકાજ વધુ રહેશે. પૈસાની સ્થિતિમાં સુધારો થઇ શકે છે. આવકમાં વધારો અને ખર્ચમાં ઘટાડો કરવા ઉપર વિચાર કરી શકો છો.બિઝનેસ અને નોકરીના વિષયમાં કેટલાક નિર્ણયો થઈ શકે છે અથવા તો તેનું પ્લાનિંગ પણ થઈ શકે છે. મહત્વપૂર્ણ લેવડદેવડ ના પ્રસંગો આવી શકે છે. નોકરીમાં ઉન્નતિ થઈ શકે છે. નવા અનુભવ થશે. મનની વાતો સાંભળો. પોતાના વચનો પૂરા કરવાની કોશિશ કરો. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે છે.

2.વૃષ

પડ્યા રહેલા કામને પૂરા કરવા માટે સારો દિવસ છે. પ્રેમી અથવા દોસ્તો સાથે સંબંધમાં સુધારાની કોશિશ કરો. તમને સફળતા મળી શકે છે. આવનારા કેટલાક દિવસોમાં મોટા કામ કરવાની યોજના બનાવી શકો છો. કર્મચારીઓ પર નજર રાખો. પોતાની વસ્તુઓ ને સંભાળીને રાખો. વિદ્વાનો સાથે મળવાનું થઈ શકે છે. બીજાની તારીફ કરો . કંઈક નવું કરવાનું વિચારી શકો છો. ખાવા ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે.

3. મિથુન

કેટલાક સારા ચાન્સ તમને મળી શકે છે.. કોઈ મોટો ફાયદો પણ થઈ શકે છે. નવા કામ કરવામાં મને લાગે છે. કેટલીક મોટી જવાબદારીઓ પૂરી થઈ શકે છે. રોકાયેલા કામ પૂર્ણ થશે. જૂની સમસ્યાઓનું સમાધાન આવી શકે. દુશ્મનો ઉપર જીત મેળવવાના યોગ છે. વ્યાપારી નિર્ણયો સમજી-વિચારીને લો. રોજગાર ની જરૂર છે તો કોશિશ કરો જરૂરી લોકોથી મળો. બિમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરિવારના કામ ઉપર ધ્યાન આપો.

4. કર્ક

સ્થિતિમાં બદલાવ સંબંધી કોઈ યોજના બની શકે છે અથવા એવી કોઈ વાત પણ તમારી સામે આવી શકે છે. એ પણ શક્ય છે કે તમારે ભણતર અથવા કામકાજને લઈને તમારે બહાર જવું પડે. આજે તમે તમારા પ્રેમની કબૂલાત પણ કરી શકો છો.

5. સિંહ.

ગોચર કુંડળીના ત્રીજા ઘરમાં ચંદ્ર માં હોવાથી તમે ઘણા વિષયોમાં નસીબદાર થઈ શકો છો. ધંધા અને નોકરીમાં નવા વિચારો મળી શકે છે. તમારુ ઉર્જા સ્તર વધી શકે છે. મનમાં ઉદારતા રહેશે.ઘર પરિવારથી જોડાયેલી સમસ્યાઓ ઉકેલવામાં સમય પસાર થઇ શકે છે. પરિવારનું કોઈ કામ ઘણા સમયથી અટકેલું છે તો તમે તેને આજે પૂરું કરવાની પહેલ કરી શકો છો. જૂની સમસ્યાઓ નો અંત આવવાના યોગ છે. ભાઈ બહેનના સંબંધ સારા થઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના ભણતર પર ધ્યાન દે.

6. કન્યા

નોકરી તેમજ ધંધો કરવાવાળા માટે સારો દિવસ રહેશે. કેટલાક સારા બદલાવ થવાની સંભાવના છે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. કરિયરના વિષયમાં સારો દિવસ રહેશે. બચત અને ધનલાભના યોગ બની રહ્યા છે. સંપત્તિના વિષયમાં પણ સારો સમય છે. મોટા કામમાં તમને મદદ મળી શકે છે. મીઠું બોલી ને તમે તમારું કામ પૂરું કરાવી શકો છો. કેટલાક લોકો સાથેના સંબંધો સુધરી શકે છે. પ્રેમ જીવનમાં પણ સારો દિવસ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

7. તુલા

ચંદ્રમાની સ્થિતિથી તમારા ઘણા કામ પૂર્ણ થઇ શકે છે. અચાનક ફાયદો મળવાના યોગ છે. નવી આવકના સ્ત્રોત પણ મળી શકે છે. કોઈ પાર્ટ-ટાઈમ કામ શરૂ થઈ શકે છે. ધનલાભના યોગ બની રહ્યા છે. જુના કર્જ પૂર્ણ થશે. ધનલાભના યોગ બની રહ્યા છે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. બિનજરૂરી ખર્ચા ઉપર અંકુશ રહેશે. દુશ્મનો ઉપર ગીત મળશે. ભવિષ્યને લઇને તમે કોઈ સારું પ્લાનિંગ કરી શકો છો. મોંઘી વસ્તુઓ ની ખરીદી થઈ શકે છે. કોઈ ખાસ વિષયમાં વિચારવિમર્શ થઈ શકે છે. સંતાનો માટે સમય કાઢો.

8. વૃશ્ચિક

પૈસા અને બચત ના વિષયમાં દૂરના કોઈ વ્યક્તિ પાસેથી સલાહ લઈ શકો છો. રોકાણ કે ખર્ચાઓને લઈને વાતચીત થઈ શકે છે.કોઈ મદદગાર વ્યક્તિ સાથે પણ મુલાકાત થવાના યોગ બની રહ્યા છે. મિત્રો પાસેથી મદદ મળશે. આ સમસ્યાઓના સમાધાન માટે નવેસરથી શરૂઆત કરો. તમારા કામની સાથે તમે પણ લોકોને સારા લાગશો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post