આ પાંચ ઉપાયથી સિગારેટની લત ચોક્કસથી છૂટી જશે- મિત્રોને આ વાત શેર કરો

Share post

ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વાત જાણે તો સૌ છે પરંતુ જેમને સિગરેટનું વ્યસન લાગી જાય છે તે આ  વાક્યનું પાલન કરી સિગરેટ છોડી શકતા નથી. દેશભરમાં લગભગ 1 કરોડથી વધારે લોકો ધૂમ્રપાન કરે છે એટલે કે દેશની કુલ આબાદીની 20 ટકા આબાદી આ વ્યસન ધરાવે છે. આ વ્યસનના કારણે લાખો લોકોનું મોત થાય છે. અમેરિકામાં 4 લાખથી વધારે લોકોના મોતનું કારણ ધૂમ્રપાન છે. ભારતની વાત કરીએ તો દર વર્ષે  120 લાખ લોકો ધૂમ્રપાનના શિકાર થઈ જાય છે અને 10 લાખ લોકોનું મોત આ વ્યસનના કારણે થાય છે.

ધૂમ્રપાનના કારણે સ્વાસ્થ્ય સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે. તેના કારણે ગ્લોબલ વોર્મિંગનું જોખમ પણ ઊભું થયું છે. આ વ્યસન જેને હોય છે તે માને છે કે તેની લત સરળતાથી છુટતી નથી. સિગરેટની અંદર એવી સામગ્રી હોય છે જે શરીરને નુકસાન કરે છે. નિકોટિન એવું તત્વ છે જે સિગરેટમાં સૌથી વધારે હોય છે. જે લોકોને આ વ્યસન હોય અને તેમાંથી છૂટવા માટે અનેક પ્રયત્ન કરવા છતા આ વ્યસનથી મુક્ત થઈ શકાતું ન હોય તો આ 5 ઉપાય મદદ કરી શકે છે.

1. ચ્વિંગમ એક સારો વિકલ્પ છે. ધૂમ્રપાનથી મુક્ત થવા માટે શુગરલેસ ચ્વિંગમ ખાવી જોઈએ.

2. સ્ટ્રેસ, થાક, તાણને દૂર કરવા માટે ઊંડા શ્વાસ લેવા અને મનને શાંત કરવું.

3. સિગરેટની આદત છોડવી હોય તો ગ્રીન ટીનું સેવન પણ કરવું જોઈએ.

4. સિગરેટ પીવાનું મન થાય ત્યારે તુરંત 2 કેળા કે અન્ય કોઈપણ ફળ ખાઈ લેવા.

5. સિગરેટ પીવાનું મન થાય તો કોઈપણ કામમાં વ્યસ્ત થઈ જવું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post