હૃદયને લગતી તમામ બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે આ ખાસ વસ્તુ… જાણો અહીં

Share post

વિશ્વના તમામ લોકો કરતાં ભારતીયો હૃદયરોગના શિકાર જલદી બને છે. ઝડપી શહેરીકરણ, તણાવયુક્ત જીવનશૈલી, તમાકુનો વ્યાપક ઉપયોગ, આહારમાં ચરબીવાળા પદાર્થોનું ઊંચું પ્રમાણ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આરામદાયક જીવનશૈલી જેવાં વિવિધ કારણોસર ભારતીયોમાં હૃદયરોગના પ્રમાણમાં વધારો થયો છે. હૃદયરોગ હવે ઓછી ઉંમરના લોકો ઉપર પણ ત્રાટકી રહ્યો છે.

આદુંનો રસ અને પાણી સરખા ભાગે મેળવીને પીવાથી હૃદયરોગ મટે છે.

એલચીના દાણા અને પીપરીમૂળ સરખેભાગે લઇ ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.

હૃદયના રોગીએ ગાજરનો રસ નિયમિત પીવો ,તેનાથી હૃદય મજબૂત બને છે અને હૃદયને શક્તિ વધે છે.

છાતી હૃદય કે પડખામાં દુખાવો થતો હોય તો ૧૦ થી ૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો.

તુલસીના પાનને વાટીને લેપ કરવાથી દુખાવો મટે છે.

હૃદયનો દુખાવો ઉપડે ત્યારે તુલસીના પાન અને બે-ત્રણ કાળાં મરી ચાવી જવાથી જાદુઇ અસર થઈ દુઃખાવો મટે છે.

બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી બ્લડ પ્રેશરઓછું થાય છે

લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીનાં દબાણ ,બ્લડ પ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post