આ ઘરેલું ઉપાયથી તમારો સેક્સ પાવર થઇ જશે ડબલ- ક્યાય દવા લેવા જવાની જરૂર પણ નહી પડે

Share post

જમ્યા પછી ત્રણ -ચાર કેળા ખાવાથી અશક્તિ દુર થાય છે .એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દુર થાય છે .ફણગાવેલા ચણા રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે. કિંમતી દવાઓ કરતા આ ઉપાય સસ્તો અને સચોટ છે .મેથીના કુમળા પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઇ શક્તિ આવે છે.

ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઊઠ્યા પછી આવેલી અશક્તિ દૂર થઇ જલ્દી શક્તિ આવે છે. ચણાના લોટનો મગજ, મોહનથાળ અથવા મેસૂર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે.

અંજીરને દૂધમાં ઉકાળીને અંજીર ખાધા પછી તે દૂધ પીવાથી શક્તિ આવે છે અને લોહી વધે છે .મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દુર થાય છે.

સુકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચૂર્ણ બનાવી તેમાં ૨૫૦ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી બાટલી ભરીને રાખવી તેમાંથી ૫ થી ૧૦ ગ્રામ ચૂર્ણ ૨૦૦ ગ્રામ દૂધમાં ઉકાળી તેમાં જરૂર જેટલી ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તિ આપે છે .

ખજૂર ખાઈ ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી ઘા વાગ્યાથી કે ઘામાંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ-અશક્તિ દુર થાય છે . દૂધમાં બદામ પિસ્તા એલચી કેસર અને સાકર નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.

ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી સ્ફૂર્તિ આવે છે અને અશક્તિ દૂર થાય છે .ગાજરનો હલવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post