સેવાનો કોઈ ધર્મ હોતો નથી, આ વાતને મરણ બાદ પણ સાચી પાડી આ સુરતના યુવકે. જાણો અહીં

Share post

લોકો દરેક પ્રકારનું દાન અને સેવા કરતા જ હોય છે અને ગરીબોની સેવા પ્રત્યે લોકો ખૂબ જ દયાવાન પણ બને છે. દરેક લોકો ગરીબો અને જરૂરીયાત મંદોને જે રીતે બને તે રીતે આર્થિક સહાય અને બનતી સેવા કરવા માટે સક્ષમ રહે છે. લોકો સમજે છે કે બીજાની સેવા કરવાથી આપણને ખૂબ જ પુણ્ય મળે છે. ખરેખર બીજાની મદદ કરવાથી હૃદયમાં એક અનોખી શાંતિ અને આનંદ અનુભવાય છે. લોકો જીવતા હોય ત્યારે તો સેવા કરે છે પરંતુ સુરતના આયુ ઓકે મૃત્યુ પામ્યા બાદ પણ એવી સેવા કરી જેની આપણે વાત કરવાના છીએ.

સુરતનો યુવક જેનું નામ છે પાટીદાર રવિ નરસિંહભાઈ દેવાણી. આ યુવક સુરતના કામરેજ વિસ્તારમાં શ્યામ નગર સોસાયટીમાં રહેનાર યુવક છે. આ યુવકે કહેલું હતું કે મારા મૃત્યુ પછી મારુ હૃદય કોઈ બીજા જરૂરિયાત મંદ વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવે તો ખૂબ જ સારું. આ વાતને ધ્યાનમાં લઈને તેમના પરિવારજનોએ આ યુવકના મૃત્યુ બાદ તેમનું અગત્યનું અંગ એટલે કે રદય એક જરૂરિયાત મંદ વ્યક્તિને દેવાનું નક્કી કર્યું હતું.

આ યુવકની અંતિમ ઈચ્છાના કારણે દુર દેશમાં રહેતી એક યુવતી તેના હૃદયના સહારે જીવી રહી છે. બીજી રીતે કહીએ તો આ યુવક એ યુવતીના શરીરમાં રહી રહ્યો છે. આ યુવતી અરબના યુક્રેનમાં રહેનારી એક યંગ છોકરી છે. આ છોકરીને હૃદયની જરૂરિયાત હોવાથી સુરતના આ યુવકનું હૃદય ભારતમાંથી ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું અને તે યુવતીનો જીવ બચાવવામાં આવ્યો હતો. આપણે કહી શકીએ કે આ રવિ નું દિલ આરબના યુક્રેન દેશ માં ધબકી રહ્યું છે અને પોતે ત્યાં જીવી રહ્યો છે.

આવી હૃદયની મોટી મદદને કારણે રવિના ભાઈને યુક્રેન બોલાવવામાં આવે છે અને ખૂબ જ મોટા પાયે તેનું સન્માન એક પ્રોગ્રામ કરવામાં આવે છે ત્યારે રવિના મમ્મીના આંખોમાંથી આંસુની ધારા વહી આવે છે. રવિ ની માતા ને એમ જ છે કે તેનો રવિ હાલના સમયમાં પણ આ યુવતી માં જીવી રહ્યો છે. આ કાર્યક્રમ સાથે સાથે રવિ ના પિતા નરસિંહભાઈ પણ દિલથી ગર્વ અનુભવે છે.

રવિના માતા-પિતા અને તેમના મિત્રો એમ જ કહે છે કે “રવિએ જે દાન કર્યું છે તે ખૂબ જ અગત્યનું છે. અને લોકોને કહે છે કે જીવનમાં સારા કામ કરજો અને તમારું જીવન કોઈક બીજાને કામ લાગે એવું જીવન જીવજો. કોઈપણ દિવસ પોતાના માટે અને સ્વાર્થ માટે જીવન જીવશો તો કદી સુખી નહીં થાવ.”

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post