આ છે ઘરમાં ગરીબી લાવવાનું સૌથી મોટું કારણ, જાણી લો નહીતર…

Share post

આપણા જીવનમાં સુખ તેમજ ધન સમૃદ્ધિ માટે માં લક્ષ્મીજીનાં આશીર્વાદ હોવા બહુ જ જરૂરી છે. જો માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે છે તો તમારા ઘરમાં કોઈ દિવસ પૈસા સાથે જોડાયેલી મુશ્કેલી થતી નથી. ધનની દેવી માં લક્ષ્મીજીને ચંચળ સ્વભાવની કહેવામાં આવે છે. લક્ષ્મીજી ક્યારેય પણ એક સ્થાન ઉપર ટકતી નથી. માં લક્ષ્મીજીને રાજી કરવા સહેલાં છે, પણ જેટલી જલ્દી લક્ષ્મીજી તમારાથી ખુશ થાય છે, તેટલી જ જલ્દી લક્ષ્મીજી તમારાથી નારાજ પણ થાય છે.

આપણે અનેક વાર એવા ઘણાં કાર્ય કરી દઈએ છીએ, જેનાં લીધે માં લક્ષ્મીજી આપણાથી નારાજ થાય છે. જો તમે ઈચ્છો છો કે, તમારી ઉપર માં લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ કાયમ બની રહે તો તમારે ઘણા કામ ન કરવા જોઈએ. તો ચાલો તમને જણાવી દઈએ કે, કઈ ભૂલને ક્યારેય પણ ભૂલથી પણ ન કરવી જોઈએ કે જેનાં લીધે માં લક્ષ્મીજી નારાજ થાય છે…
જો કોઈ વ્યક્તિ દારૂ પીવે છે તો એનાં લીધે માં લક્ષ્મીજી તે વ્યક્તિથી નારાજ થઇ જાય છે. જો તમે ઈચ્છો છો કે, માં લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર કાયમ રહે તો ક્યારેય પણ દારૂનું પીવો ન જોઈએ.

માં લક્ષ્મીજીને આ રીતે પ્રસન્ન કરવા :
જો માં લક્ષ્મીજીને પીળા કલરનાં ફૂલ, પીળા રંગનાં વસ્ત્ર અર્પિત કરો તો તેનાથી માં લક્ષ્મીજી તમારાથી બહુ જ પ્રસન્ન થશે, કેમ કે પીળો કલર ભગવાન વિષ્ણુજીને પણ બહુ જ પ્રિય છે. ત્યારે જો તમે માં લક્ષ્મીજીને પીળી વસ્તુ અર્પિત કરો છો તો ત્યારે માં લક્ષ્મીજી તમારાથી હંમેશા ખુશ રહેશે.

જો તમે લોકો ઈચ્છો છો કે, માં લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર કાયમ બની રહે તો હવન પૂજામાં લવિંગ, એલચીનો ઉપયોગ કરવો જોઈએ, એનાંથી માં લક્ષ્મીજી બહુ ખુશ થશે..

માં લક્ષ્મીજીને ખુશ કરવાનો સૌથી મહત્વનો ઉપાય એ છે કે, તલનાં તેલનો દીવો માં લક્ષ્મીજીની સામે કરવો જોઈએ.

જો તમે એવું ઈચ્છતા હો કે. ધનની દેવી માં લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ રહે તો કાયમ તમારા ઘરમાં રહેલી ગાદીને પાથરીને રાખવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post