આ ગ્રંથમાં જણાવ્યા છે મૃત્યુ પહેલાના સંકેત- જાણી લો તમને તો આવા આભાસ નથી થતા ને!

Share post

જે કોઈ જીવ આ પૃથ્વી પપણર જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. કોઈપણ જીવ અમર હોતું નથી. એનું આયુષ્ય જન્મ લેતાંની સાથે જ તેનું આયુષ્ય નક્કી થઇ જાય છે, કે એમને આ પૃથ્વી પર કેટલું જીવવાનું છે. જયારે કોઈપણ જીવ એટલે કે મનુષ્યનાં મૃત્યુનો સમય પાસે આવે છે, ત્યારે એનું શરીર અથવા તો ભગવાન ઘણાં સંકેતો પણ આપે છે, કે જેનાં પરથી જાણી શકાય છે, કે હવે એમનું આયુષ્ય પૂર્ણ થયું છે.

વિશ્વનો નિયમ છે, કે જે કોઈ પણ જીવ પૃથ્વી લોક પર જન્મ લે છે, તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. નામ તેનો નાશ થાય જ તે નિશ્ચિત જ છે. આપણે સૌ કોઈ મૃત્યુને લઇને હંમેશા ચિંતિત જ રહેતા હોઈએ છીએ. આપણે તમામ ઇચ્છીએ જ છીએ, કે મોતને ભેટતાં પહેલાં આપણા બધાં જ કર્તવ્યો પૂર્ણ કરી લઇએ. શિવ પુરાણમાં પણ ઘણાં સંકેતો આપવામાં આવ્યાં છે. જેને જાણી લેવાથી વ્યક્તિને મૃત્યુ પહેલા જ અનુભવ થાય છે, કે તેનું મૃત્યુ હવે નક્કી જ છે. ચાલો આપણે જાણીએ ક્યા છે આ સંકેત..

શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે, કે જ્યારે કોઈપણ વ્યક્તિ અગ્નિનાં પ્રકાશને યોગ્ય રીતે જોવાનું બંધ કરી દે તેમજ ચારેય બાજુ માત્ર કાળા અંધકારને જ જોવાની શરૂઆત કરે છે, તો આવી સ્થિતિમાં પણ વ્યક્તિનાં મૃત્યુનો સમય નજીક જ રહેલો છે.

શિવપુરાણમાં એમ પણ જણાવવામાં આવ્યું છે, કે જ્યારે કોઈપણ વ્યક્તિને પાણી, તેલ તથા અરીસામાં પણ એનું પ્રતિબિંબ દેખાવાનું બંધ થાય તો તે પણ તેનાં મૃત્યુની નિશાની રહેલી છે. જો કોઈપણ વ્યક્તિ ચંદ્ર તેમજ સૂર્યની આજુબાજુ કાળા તેમજ લાલ વર્તુળો જોવાની શરૂઆત કરે છે, તો પછી માત્ર 15 દિવસની અંદર જ તેનાં મૃત્યુની સંભાવના રહેલી છે.

શિવપુરાણ પ્રમાણે જો કોઇનાં માથા પર ગીધ, કાગડો અથવા તો કબુતર આવીને બેસી જાય. ગીધ, કાગડાઓ ઘેરી લે તો સમજી જજો, કે આ વ્યક્તિનું મૃત્યુ હવે નિશ્ચિત જ છે. જો કોઈપણ વ્યક્તિનું શરીર સફેદ અથવા તો પીળુ પડી જાય તેમજ એનાં શરીર પર પણ લાલ નિશાન દેખાઈ તો એ મૃત્યુની જ નિશાની રહેલી છે. તમામ અવયવ ફરકે એનો એક જુદો જ અર્થ હોય છે, પણ શિવ પુરાણમાં એવું જણાવવામાં આવ્યું છે, કે જો કોઈપણ માણસનો ડાબો હાથ સતત 7 દિવસ સુધી ફડફડાટ જ કરતો રહે. કોઈ પણ જાતનાં ઉપચાર કરો તો પણ ફરક્યા કરે તો એ મૃત્યુની જ નિશાની રહેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…