વગર હેલ્મેટે કાર ચલાવી રહ્યો હતો આ વ્યક્તિ, હાથમાં આવ્યું 500 રૂપિયાનું ચલણ

Share post

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાની પોલીસે બોલેરો કારમાં બેઠેલા એક વ્યક્તિને વગર હેલ્મેટ એ ગાડી ચલાવવા ઉપર 500 રૂપિયા નું ચલણ કાપી ખૂબ ચર્ચામાં રહી છે. આ ઘટના ઝડપથી વાયરલ થઇ રહી છે.

હમીરપુર જિલ્લાની પોલીસને સારા કામના ચક્કરમાં પોતાની જ ખીલ્લી ઉડાવી રહી છે. હમીરપુર પોલીસે જિલ્લામાં લાલપુરા થાણાના માનના ગામ માં રેહતા પ્રશાંત તિવારી ની પુત્રની બોલેરો કાર નંબર UP 92 N 4636નું 30 નવેમ્બર 2019 સાંજે 4 વાગ્યે 21 મિનિટ પર વગર હેલ્મેટ કાર ચલાવવાના ગુનામાં ચલણ આપી દીધું છે.

સોમવારના સવારે કાર માલિક પ્રશાંત તિવારીના મોબાઈલ ફોન ઉપર જ્યારે ચલણ નો મેસેજ આવ્યો તો તેમણે તેની પ્રિન્ટ કઢાવી. ત્યારે ખબર પડી કે તેમની કાર નું ચલણ વગર હેલ્મેટ એ કાર ચલાવવાના ગુનામાં આપવામાં આવ્યું છે.

હમીરપુરજિલ્લામાં નવો વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ પોલીસ બેલગામ થઈ ગઈ છે અને મનમાની કરી વાહનોના ચલણ કાપવામાં ચર્ચામાં આવી છે. આના પહેલા પણ આવા ઘણા મામલા સામે આવી ચૂક્યા છે. હદ તો ત્યારે થાય છે જ્યારે પરિવહન વિભાગની પણ આંખો ખુલી નથી.

આના પહેલા હમીરપુરના એઆરટીઓએ પણ એક સ્કૂટીને વગર સીટબેલ્ટ બાંધે વાહન ચલાવવાના ગુનામાં ચલણ આપી ખૂબ ચર્ચામાં રહી હતી. હવે ફરી એક વખત જિલ્લા પોલીસે લાપરવાહીની હદો પાર કરતા બોલેરો કારમાં બેઠેલા વ્યક્તિનું વગર હેલ્મેટ ગાડી ચલાવવાના ગુનામાં ચલણ આપી દીધું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…