સવારમાં આ કામ કરશો તો દવાખાના પાછળ ખર્ચાતા તમારા લાખો રૂપિયા બચી જશે

Share post

હાલનો સમય ફાસ્ટફૂડનો છે. લોકોને બહારનું ખાવાનું ખુબ જોઈએ છે. બહારનું ગમેતેવું ખાઈ ને ચામડીના રોગો થાય છે, અને દવાખાનામાં જઈને લાખો રૂપિયા ખર્ચી નાખે છે. પણ જો તમારે તમારી સ્કીન સારી રાખવી હોય તો રોજ સવારમાં આ કામ કરવાનું ચાલુ કરી દો. આ વિષયે રાજીવ દિક્ષિત જણાવતા કહે છે કે…

શરીર ઉપરના જે ઘાવ જે દવાથી સારા નથી થતા તેના ઉપર સવારે ઉઠતા જ વાસી મોઢા ને લાળ લગાવી જોઈએ. વાસી મોઢા ને લાળ દ્વારા પંદર-વીસ દિવસમાં ઘાવ ભરાઈ જાય છે. અને ત્રણ મહિનાની અંદર ઘાવ એકદમ સારા થઈ જાય છે. ગેંગરીન જેવી બીમારીઓ બે વર્ષમાં સારી થઈ જાય છે. જાનવર પોતાના બધા જ ઘાવ લાલ વડે ચાટી ને જ મટાડે છે.

લાળમાં 18 પોષક તત્વો હોય છે જે માટીમાં હોય છે. શરીર ઉપર કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા હોય તે જગ્યા પર સવારની લાલ લગાવતા સારું થઈ જાય છે. એક્ઝિમા અને સોરાયસીસ જેવી બીમારીઓને પણ સવારની લાળ દ્વારા સારું કરી શકાય છે. એક વર્ષની અંદર સારું પરિણામ મળી જાય છે.

સવારની લાળ આંખમાં લગાવવાથી આંખની રોશની વધે છે. અને આવેલા ચશ્મા ના નંબર ઉતરી જાય છે. આંખ લાલ થવા ની બીમારી પણ સવારની લાલ લગાવવાથી સારું થઈ જાય છે. સવારની લાળ આંખમાં લગાડવાથી આંખમાં વેલ ની બીમારી પણ સારી થઇ જાય છે.

આંખની નીચે થયેલા કાળા ડાઘા ઓ માટે પણ સવારની લાળ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સવારે ઉઠીને 45 મિનિટ પછી મોઢા માં આવેલી લાળની ક્ષારતા ઓછી થઈ જાય છે.

જેટલી પણ તુટ્પેસ્ટ છે તે બધી એન્ટી-એલકલાઈન છે. જેમાં ખાસ પ્રકારનું કેમિકલ હોય છે જે મોઢા માં લાગેલી લાલ ગ્રંથિઓને સમગ્ર રીતે સૂકવી દે છે. લીમડાનું દાતણ કરતા સમયે મોઢામાં બનતી લાળ પીતા રહેવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post